પાટણ: સંવેદનશીલ રાજ્ય સરકારે બાળકોના વાલી બની તેમના આરોગ્યની દરકાર કરી.
શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ આધુનિક પદ્ધતિથી સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી. સમી તાલુકાના દુદખા ગામે શાળા આરોગ્ય કાર્યક્રમનો શુભારંભ કરાવતા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર. સમી તાલુકાના દુદખા મુકામે શ્રમ અને રોજગાર, યાત્રાધામ વિકાસ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટના મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને પાટણના જિલ્લા કક્ષાના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. ૨૫ નવેમ્બરથી ૩૦ … Read more