પાટણ જિલ્લામાં ડેન્ગ્યુના કુલ 37 કેસ નોંધાયા, જાણો ડેન્ગ્યુથી બચવાના ઉપાય.

જિલ્લામાં ડેન્ગ્યુના રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ, ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી. પાટણ તાલુકાના ૩૨, સરસ્વતી તાલુકાના ૦૨, હારીજ તાલુકાના ૦૨ તથા ચાણસ્મા તાલુકાના ૦૧ દર્દી મળી જિલ્લામાં ડેન્ગ્યુના કુલ ૩૭ દર્દીઓના ડેન્ગ્યુના કન્ફર્મ કેસ. રોગચાળો ફેલાતો અટકાવવા અને લોકોમાં જાગૃતિ કેળવવા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહ્યું છે આરોગ્યલક્ષી શિક્ષણ. પાટણ … Read more

પાટણ પોલીસે ગાંજાની ખેતી કરતા આરોપીને ઝડપ્યો.

પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ શ્રી સુભાષ ત્રિવેદી નાઓ ની સુચના તથા શ્રી અક્ષય રાજ પોલીસ અધિક્ષક પાટણ નાઓ તરફથી નાર્કોટિક્સ લગત ની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવાની સૂચના અનુસાર પાટણ એસ.ઓ.જી પોલીસ ઇસ્પેક્ટર શ્રી ડી.વી ડોડીયા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પી.એસ.આઇ શ્રી એલ પી બોડાણા અને એસ.ઓ.જી પાટણ ટીમ સાથે હારીજ તાલુકાના નવા મોકા … Read more

પાટણ જિલ્લામાં તમામ પેટ્રોલ પંપ-હોટલો અને ટોલ પ્લાઝા પર સી.સી. ટીવી કેમેરા લગાવવા હુકમ.

પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.જી.પ્રજાપતિએ એક જાહેરનામામાં જણાવ્‍યું છે કે, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની (સને. ૧૯૭૪ ના નં.૨) ની કલમ-૧૪૪ મુજબ પાટણ જિલ્લાની મહેસુલી હદમાં આવેલ તમામ પેટ્રોલ પંપો/હોટલો તથા ટોલ પ્લાઝા ઉપર સી.સી.ટી.વી. નાઇટ વિઝન (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીસ્ટમની વ્યવસ્થા તેમજ હોટલોમાં રીસેપ્શન કાઉન્ટર ઉપર લગાવવા તેમજ ડેટા છ માસ … Read more

વામૈયા પ્રાથમિક શાળામાં બાપુની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ.

સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવવામાં આવી જેમાં સવારે પ્રભાતફેરી અને જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે ડૉ. રૂપેશભાઈ પટેલ KVK ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, હિરેનભાઈ બી. પટેલ મદદનીશ ખેતી નિયામક પાટણ, અકિલેશ ભાઈ પ્રજાપતિ રિલાયન્સ ફાઉન્ડેશન વતી પ્રોગ્રામ સપોર્ટરની કાર્યક્રમમાં હાજરી આપી. આ ઉપરાંત ગામના … Read more

પાટણ: પ્લાસ્ટીક મુકત પાટણ બનાવવા કપડાની થેલીનું વિતરણ.

પાટણ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છ પાટણ પ્લાસ્ટીક મુકત પાટણ બનાવવા અનુરોધ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન મૂલ્યોમાં સ્વચ્છતાને અગ્રીમતા આપેલ છે. તેને સાર્થક કરવા માટે પાટણ જિલ્લાએ સહિયારો પૂરુષાર્થ હાથ ધર્યો છે. પાટણ ખાતે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, ઓફિસર કલબ, પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન, વિવિધ વેપારી એસોસીએશન … Read more

પાટણ: ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે નશાબંધી સપ્તાહની ઉજવણી.

ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે શ્રી એસ.એમ.દેસાઈ ગોપાલક હાઈસ્કુલ ખાતે નશાબંધી સપ્તાહની ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો યુવાનોએ સોશિયલ મિડીયાના વધતા જતા પ્રભાવ વચ્ચે નશાખોરીથી અલિપ્ત રહી શિક્ષિત અને સભ્ય સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનું છે. ગાંધીજીના આદર્શોને સાર્થક કરવાની નેમ સાથે વિદ્યાર્થીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ બંધ કરવા, સ્વચ્છતા જાળવવા તથા નશાખોરીથી દૂર રહેવા શપથ … Read more

પાટણ: મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા કચરો એકત્ર કરી વિદ્યાર્થીઓએ આપ્યો સ્વચ્છતાનો સંદેશ.

મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા સ્વચ્છતાના સંદેશ સાથે વિદ્યાર્થીઓની ફિટ ઈન્ડિયા પ્લૉંગીંગ રન પાટણના સરદાર પટેલ રમતગમત સંકુલથી વર્લ્ડ હેરીટેજ રાણીની વાવ સુધીના રસ્તા પરનો પ્લાસ્ટીક સહિતનો કચરો એકત્ર કરી વિદ્યાર્થીઓએ આપ્યો સ્વચ્છતાનો સંદેશ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પાટણ સ્થિત કેન્દ્રિય વિદ્યાલય દ્વારા ફિટ ઈન્ડિયા પ્લૉંગીંગ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણના ઈન્ચાર્જ … Read more

અડધું પાટણ પાણીમાં ગરકાવ થતા પાલિકાની બેદરકારી સામે MLA ઉતર્યા પ્રતિક ઉપવાસ ઉપર.

પાટણ નગરપાલિકા ના પ્રમુખ અને ચીફ ઓફિસર ની હઠ ના કારણે અડધું પાટણ પાણીમાં ગરકાવ છે. વરસાદી પાણી નો નિકાલ થાય તેવું હોવા છતાં પણ પ્રજાને હેરાન કરવાની નિતિના વિરોધમાં અને પાટણની જનતાના પ્રશ્નો માટે આજે પાટણના ધારાસભ્ય શ્રી ડૉ.કિરીટભાઈ પટેલ પાટણ કલેક્ટર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે. પાટણની જનતાના વિવિધ પ્રશ્નો માટે … Read more

પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ એકસન માં આવતા રેલવે તંત્ર દ્વારા તુટેલા રોડનુ કામ કરાયું શરુ.

આજ રોજ પાટણ શહેરના કુણાલ ઝેરોક્ષ થી યુનિવર્સિટી જવાનાં માર્ગ ઉપર આવેલ રેલ્વે ફાટક ની આજુબાજુ મોટા મોટા ખાડાઓ પડ્યાં છે.એના કારણે પાટણની જનતા ને ખૂબ મોટી તકલીફો પડતી હોવાથી પાટણનાએક્ટિવ અને જાગૃત ધારાસભ્ય શ્રી ડૉકિરીટભાઈ પટેલે તાત્કાલિક તે જગ્યા ઉપર જઈ રેલ્વેના અધિકારીઓ ને ફોન કરી તાત્કાલિક ત્યાં બોલાવી બે દિવસ માં આ રોડ … Read more

જાણો પાટણ જીલ્લાના નવા એસ.પી અક્ષયરાજ મકવાણાના જીવન વિશે.

મોરબી જીલ્લામા એસપી રહેલ અને પ્રોબેશનલ આઈપીએસ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ તથા અમદાવાદ ઝોન ૦૫ ડીસીપી તરીકે ફરજ બજાવી ચુકેલ અક્ષયરાજ મકવાણા પાટણ શહેરમાં એસ.પી તરીકે નિમણુંક કરવામાં આવી છે IPS અક્ષયરાજ મકવાણા હાલના યુવાનનો માટે ખુબજ પ્રેરણા રૂપ છે. આઈપીએસ અક્ષયરાજ મકવાણા ના પિતા ભીમજીભાઈ મંગાભાઈ મકવાણા એક નિવૃત બેન્ક કર્મચારી છે. … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures