પાટણ જિલ્લામાં 206 ગ્રામ પંચાયત ની ચુંટણી નાં ફોમૅ ભરવાનાં પ્રથમ દિવસે જ ઉમેદવારો નો ધસારો.
જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ગ્રામ પંચાયત ની ચુંટણી ને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી. પાટણ જિલ્લામાં 206 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સોમવારથી ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાટણ જિલ્લામાં આગામી તા.19 ડિસેમ્બરે યોજાનારી 206 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સોમવારથી સરપંચ અને વોર્ડ સદસ્યોની બેઠક માટે ઉમેદવારીપત્રો ભરાવાનો પ્રારંભ થયો હતો ત્યારે જિલ્લા ચૂંટણી … Read more