ચાણસ્મા : પોલીસ સ્ટેશન ખાતે હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન

સમગ્ર ભારતની અંદર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં પણ ખૂણે ખૂણે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અનુસંધાને આજરોજ જિૡા મથક ચાણસ્મા પોલીસ મથકની અંદર ઝડપાયેલ વાહનો તેમજ ઝાડી ઝાંખરા દૂર કરી સ્વછતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર પાટણ જિલ્લામાં જોવા જઈએ તો ચાણસ્મા પોલીસ મથક એક એવું પ્રથમ પોલીસ … Read more

પાટણ : લો કોલેજના પરિણામો ઝડપથી જાહેર કરવા કરાઈ રજૂઆત

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ સંલગ્ન સિધ્ધપુર ખાતેની ગોકુલ ઇન્ટીગ્રેટેડ લો કોલેજના ર૦૧૬ના વર્ષની પ્રથમ બેચના વિદ્યાર્થીઓ તેમના સેમેસ્ટર ૯ અને સેમ-૧૦ ની પરીક્ષાના પરિણામો ઝડપથી જાહેર કરવામાં આવે તેવી માગણી સાથે આજે પાટણ યુનિવર્સીટી ખાતે રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા. ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન ગોકુલ ઇન્ટીગ્રેટેડ લો કોલેજના બી.કોમ.- એલએલબીના અભ્યાસક્રમના ર૦૧૬ ની પ્રથમ … Read more

પાટણ : બીઆઈપીએસનું શિક્ષણ કાર્ય થયું શરુ

કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ આજથી ઘોરણ ૬થી૮ નો ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ થયો છે. ઉતર ગુજરાતમા પણ આજથી ઘોરણ ૬થી૮નું ઓફલાઇન શિક્ષણ ચાલુ થતા બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.લાંબા સમયગાળા બાદ કોરોનાનુ સંક્રમણ ઘટતા આજથી બાળકો શાળાએ જઇને ઓફલાઇન શિક્ષણ મેળવી શકશે. ત્યારે પાટણમાં વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા પહોંચ્યા છે અને શાળા તેમજ … Read more

સિધ્ધપુર : તાલુકામાં ઓફલાઈન શિક્ષણ કાર્યનો થયો પ્રારંભ

સિદ્ઘપુર શહેર સહિત તાલુકાની સરકારી તેમજ અર્ધસરકારી ૧૧પ પ્રાથમિક શાળાઓમાં આજ થી સરકારની એસ.ઓ.પી ના નિયમો અનુસાર ધોરણ ૬, ૭ અને ૮ ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાત સહિત સિદ્ઘપુર તાલુકામાં વૈશ્વિક કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો હતો જેના કારણે શાળાઓ તેમજ કોલેજોમાં શિક્ષણ કાર્ય સંપૂર્ણ પણે બંધ કરી દેવાયું હતું. કોરોના … Read more

પાટણ : કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા આરોગ્ય તંત્ર સજજ

કોરોના ની બીજી લહેર ને લઈ રાજ્ય સરકાર પર ખુબજ મોટા પ્રમાણમાં માછલાં ધોવાયા હતા બીજી લહેરમાં એક બાજુ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થતાં આરોગ્ય સેવાઓ કથળી હતી દર્દીઓ તેમજ સગાવ્હાલાંઓ માટે બેડ ઓકિ્સજન દવા ઇન્જેક્શન સહિત આરોગ્ય લક્ષી સેવાઓ પૂરતા પ્રમાણમાં મળતી નહતી. ત્યારે એકા એક સફાળી જાગેલ સરકારે તાબડતોબ વ્યવસ્થાઓ … Read more

પાટણ : સરકારની સુચના મુજબ ધો.૬ થી ૮ના વર્ગોનો થયો પ્રારંભ

કોરોના મહામારી ને કારણે છેલ્લા ૧૮ મહિનાથી બંધ પડેલા ધોરણ ૬ થી ૮ ના સામાજિક વર્ગો ગુરુવારે વિદ્યાર્થીઓની સંખ્યા સાથે પુન: ધમધમતા થયા છે જિલ્લામાં ધોરણ ૬ થી ૮ ના વર્ગોનું શૈક્ષણિક કાર્ય સરકાર ની ગાઈડલાઈન મુજબ શરૂ થયું છે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ શાળા એ આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા … Read more

કાંકરેજ : બનાસ નદીમાંથી ઝડપાયું મોટુ ખનન રેકેટ

કાંકરેજ તાલુકાને અડીને આવેલા સરસ્વતી તાલુકાના દેલીયાથરા ગામ પાસેથી બનાસ નદીમાં કરોડોનું રેતખનન ઝડપાયું હતું. એફએસએલ ટીમ ખાણ ખનીજ વિભાગ દ્વારા દેલીયાથરાની બનાસનદીમાં અચાનક તપાસ કરતાં મોટુ રેત ખનન રેકેટ ઝડપી પાડયું હતું. દેલીયાથરા બનાસનદીના પટમાંથી રેતી ખનન કરતા બે હિટાચી મશીન સહિ ત ર૦ જેટલા ટર્બો પકડી કરોડોનો મુદામાલ જપ્ત કર્યાં હતો. રોયલ્ટી ચોરી … Read more

પાટણ : નોરતા નજીક અકસ્માતમાં બાઈક સવારને ઈજા

પાટણ તાલુકાના નોરતા ગામે બાઈક ઉપર જતા યુવાન બાઈક ઉપરથી નીચે પડી જતા હાથના ભાગે ગંભીર ઇજાઓ થતાં બાલીસણા પોલીસ મથકે બાઇક ચાલક વિરુદ્ઘ બેદરકારી દાખવી ઇજા પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવી છે. બાલીસણા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ પાટણ તાલુકાના નોરતા ગામે રહેતા પરબતભાઈ કસ્તુરભાઈ પ્રજાપતિ ગામમાંથી ચાલતા ઘરે જઈ રહ્યા હતા.તે દરમિયાન પાછળથી આવી … Read more

સમી : તાલુકામાં વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ

સમી તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ આગમન કયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદનું આગમન થવા પામ્યું હતું ત્યારે સમી સહિત આસપાસના કાઠી, નાનીચંદુર, રવદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદને લઈ ખેડૂતો દ્વારા કરાયેલા કપાસ, એરંડા, ઘાસચારો સહિત કઠોળના પાકોને નવુ જીવતદાન મળ્યું હતું. … Read more

પાટણ : નાયબ કલેકટરનો યોજાયો વિદાયમાન સમારોહ

પાટણ જિલ્લા નાયબ કલેકટર એન. એસ.ડીયા વયમર્યાંદાના કારણે નિવૃત્ત થતાં હોઈ તેમના વિદાય પ્રસંગે સમગ્ર આદિવાસી ભીલ સમાજ દ્વારા સાલ, પુષ્પ ગુચ્છ, ફૂલહાર તથા ચામુંડા માતાજી નો ફોટો ફ્રેમ આપી સત્કાર સન્માન કરાયું હતું. એન. એસ.ડીયા પાટણ જિલ્લા નાયબ કલેકટર તરીકે ફરજ બજાવતા વયમર્યાંદાના કારણે તેઓ નિવૃત્ત થતાં હોઈ તેઓની દિર્ધકાલીન પ્રમાણિક, નિષ્ઠાપૂર્વક ની સેવા … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures