covid 19 ને હરાવવા આ શહેરમાં 3,500 બેડની વ્યવસ્થા કરી :રૂપાણી

covid 19

covid 19 સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં કોરોના વાયરસનાં (covid 19) સંક્રમણના કેસ વધતા જ જાય છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા છે. કલેક્ટર કચેરીમાં કોરોનાની મહામારી અંગે બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં કલેક્ટર, કમિશનર, કે.કૈલાશનાથન, અનિલ મુકિમ, જયંતિ રવિ, સાંસદ રમેશ ધડુક સહિત … Read more

CM અને Dy Cm એ આ શહેરમાં કોરોના વિસ્ફોટ થતાં લીધી મુલાકાત

Dy Cm આજે બુધવારે CM વિજય રૂપાણી અને Dy Cm નીતિન પટેલ કોરોના સંક્રમણ નિયંત્રણને થઇ રહેલી કામગીરીની સમીક્ષા માટે વડોદરા અને રાજકોટ મુલાકાત લેનાર છે. CM વિજય રૂપાણી અને Dy Cm નીતિન પટેલ સવારે 10.30 વાગે બન્ને નેતાઓ રાજકોટ પહોંચ્યા છે અને ત્યારબાદ બપોરે 3 કલાકે તેઓ વડોદરા આવી પહોંચશે. તથા આ મુલાકાતમાં તેમની … Read more

સૌરાષ્ટ્ર અને રાજકોટમાં યોજાતા લોકમેળાને લઈ આ મહત્વપૂર્ણ નિર્ણય

Lokmela કોરોના વૈશ્વિક બિમારી વચ્ચે રાજકોટમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન તરફથી એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજકોટમાં આ વર્ષે લોકમેળો (Lokmela) નહીં યોજાય. રાજકોટના 50 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત લોકમેળો નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આ નિર્ણયલ લેવાયો છે. ગુજરાતમાં હાલ, શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને જન્માષ્ટમી નજીક … Read more

Post વિભાગમાં રાખી કાઉન્ટર શરૂ ન થતા,બહેનોને રાખડી મોકલવાની ચિંતા

Post Post (પોસ્ટ) વિભાગ દર વર્ષે રક્ષાબંધનના 15 થી 20 દિવસ અગાઉ દરેક પોસ્ટ ઓફિસે રાખી સ્પેશિયલ કાઉન્ટર કે બોક્સ રાખે છે જેમાં બહેન દૂર દૂર સુધી પોતાના ભાઈને રાખડી મોકલી શકે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે અને ટ્રાન્સપોર્ટેશન વ્યવહાર મોટેભાગે બંધ હોવાને કારણે હજુ સુધી પોસ્ટ વિભાગે રાખી સ્પેશિયલ કાઉન્ટર શરૂ કરવામાં … Read more

Corona Active case : ગુજરાતના આ 10 જિલ્લામાં છે સૌથી વધુ એક્ટિવ કેસો

Corona Active case

Corona Active case વૈશ્વિક મહામારી કોરોનાનો કાળો કહેર ગુજરાતમાં યથાવત છે. ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હાલ, રાજ્યમાં Corona Active case (એક્ટિવ કેસો) ની વાત કરીએ તો કુલ 11,187 એક્ટિવ કેસો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3627 એક્ટિવ કેસો છે. તો આ પછી સુરતમાં 3032 એક્ટિવ કેસો છે. સુરતમાં કોરોનાના કેસો સતત વધી … Read more

Earthquake :સૌરાષ્ટ્રભરમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ

Earthquake સૌરાષ્ટ્રની ધરતી આજે સવારે 7.40 મિનિટની આસપાસ ધ્રૂજી ઉઠી હતી. સૌરાષ્ટ્રભરમાં Earthquake (ભૂકંપ) ના આંચકા અનુભવાયા છે. સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં વહેલી સવારે 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાઇ ગયો હતો. રાજકોડ, ગોંડલ, જસદણ, અમરેલી, જુનાગઢ, ઉપલેટા, ધોરાજી સર્વત્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે. લગભગ 3થી 4 સેકન્ડ સુધી 4.8ની તીવ્રતાનો ભુકંપનો આંચકો … Read more

Gondal : બિલિયાળામાં 11 વર્ષની બાળાને શોક લાગતા થયું મોત

Gondal રાજકોટમાં ગોંડલ (Gondal) તાલુકાના બિલિયાળા ગામે મહેતાબભાઈ ચૌહાણ ખેત મજૂરીનું કામ કરે છે. મૂળ MP ના મહેતાબભાઈ ચૌહાણ ની 11 વર્ષની પુત્રી કવિતા વરસાદ આવતો હોવાથી ઝાડ નીચે ઉભી હતી. તે દરમિયાન ભારે પવનના કારણે ઝાડ ઉપરથી પસાર થઇ રહેલ ઇલેવન કે.વી. ની વીજ લાઈન ઝાડ ને અડતા કવિતાને શોક લાગતા તેનું ઘટના સ્થળે … Read more

Std-8 ની વિદ્યાર્થીનીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જાણો વિગત

Std-8 હમણાંથી રાજ્યમાં સતત આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. સરકારના ભાર વિનાનું ભણતર સૂત્રને નિરર્થક કરતો કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે. શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ભણતરના ભારથી કંટાળી જતાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. પુત્રીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. આ પણ જુઓ: Live : પાટણ શહેરની ભગવાન જગન્નાથજીની … Read more

Morari bapu ના સમર્થનમાં વીરપુર અને મહુવામાં બંધનું એલાન

Morari bapu મોરારીબાપુ (Morari bapu)ના સમર્થનમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ વીરપુર બંધ પાળશે. મોરારીબાપુ પર દેવભૂમિ દ્વારકામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે જે હુમલાનો પ્રયાસ કર્યો હતો તેને લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં સાધુ સંતોમાં રોષ ફેલાયો છે. મોરારીબાપુ (Morari bapu) પર થયેલા હુમલાના પ્રયાસનો પડઘો યાત્રાધામ વીરપુરમાં પડ્યો છે. વીરપુર ગામના સમગ્ર વેપારીઓ રોજગાર ધંધા બંધ રાખી … Read more

D-Mart માં ફૂગવાળી વાસી 10 કિલો બ્રેડનો મનપાએ નાશ કર્યો: રાજકોટ

D-Mart ગુજરાતના રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલા (D-Mart)ડી માર્ટમાં વાસી અને ફૂગવાળી બ્રેડનું વેચાણ થતું હતું. D-Mart માં ફૂગવાળી વાસી બ્રેડનું વેચાણની ફરિયાદ મનપાના કોલ સેન્ટરમાં મળી હતી. ફરિયાદ મળતા તરત જ ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો D-Mart ખાતે તપાસ માટે પહોંચ્યા હતા. તો તપાસ કરતા એક્સપાયરી તારીખ પૂરી થતી હોય તેવી બ્રેડમાં ચેકિંગ કરતા ફૂગ જોવા … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures