Modak : ગણેશ ચતુર્થી પર બનાવો આ ખાસ પ્રકારના સ્વાદિષ્ટ મોદક

Modak મોદક (Modak) બનાવ માટેની જોઈતી સામગ્રી: 2 થી 3 ચપટી કેસર 3 કપ મેંદો 3 કપ રવો 6 થી 7 ચમચી ચાસણી 1 કપ નારિયેળ પાવડર 1 ચમચી ઘી 2 થી 3 કપ તેલ મીઠું સ્વાદાનુસાર રીત સૌ પ્રથમ એક મિક્સિંગ બાઉલમાં થોડુંક દૂધ લઈને તેમાં કેસર ઉમેરીને 15 મિનિટ માટે રહેવા દો. હવે … Read more

Chana chaat : કોઈ પણ સમયે નાસ્તા માટે આ છે હેલ્ધી સ્નેક્સ

chana chaat ઘરે જ તમે દેશી ચણાની મદદથી એક હેલ્ધી નાસ્તો તૈયાર કરી શકો છો. તમે થોડી ચીજોની મદદથી chana chaat આ હેલ્ધી નાસ્તો તૈયાર કરી શકશો. ફટાફટ બની જતા આ નાસ્તાના અનેક ફાયદા છે. આ નાસ્તા માટે તમારે ખાસ તૈયારી કરવાની જરૂર નથી. ચણા ચાટ (chana chaat) બનાવા માટેની સામગ્રી બે વાટકી બાફેલા દેશી ચણા    બે … Read more

આ રક્ષાબંધને ઘરે જ બનાવો ફ્રેશ ‘કોપરા પાક’ માત્ર 15 મિનિટમાં

kopra Pak કોપરા પાક (kopra Pak) એવી મિઠાઇ છે જે તમે ઉપવાસમાં ખાઇ શકો છો. તથા પ્રસંગ હોય કે પૂજા ભગવાનને કોપરા પાક (kopra Pak) ચઢાવવામાં આવે છે. કોપરા પાક બનાવવામાં પણ ઘણો સરળ છે. આપને નવાઈ લાગશે પણ આ સરળ રેસિપી 15 જ મિનિટમાં તૈયાર થઈ શકે છે. સામગ્રીઃ 4-5 વ્યક્તિ માટે કોપરા પાક … Read more

ઉપવાસમાં બનાવો આ ફરાળી વાનગી ‘સાબુદાણ થાલીપીઠ’

Sabudana thalipith આપણે ઉપવાસમાં ખાઇ શકાય તેવી ફરાળી વાનગી બનાવતા શીખીએ. આજે આપણે ઉપવાસમાં ખવાય અને સ્વાસ્થ્યને નુકસાન ન કરે તેવી સાબુદાણા થાલીપીઠ (Sabudana thalipith) બનાવતા શીખીશું. સાબુદાણા થાલીપીઠ (Sabudana thalipith) માં જોઇતી સામગ્રી : 1 કપ સાબુદાણા (2કલાક પલાડેલ ) 2 બાફેલા બટેકા , 2 ચમચી શિંગદાણાનો ભૂકો 2 ચમચી રાજગરાનો લોટ 1/4 ચમચી … Read more

રેસિપી : મગની દાળનો હલવો

સામગ્રી :- ચાર કલાક સુધી મગની દાળને પાણીમાં પલાડીને રાખો, 3 મોટા ચમચા દેશી ઘી, 2 મોટો ચમચો-સોજી, 2 મોટી ચમચી-ચણાનો લોટ 1 કપ-પાણી 1 કપ- ખાંડ ચપટી કેસર 1 નાની ચમચી એલચી પાવડર પધ્ધતિ :-  સપ્રથમ મગની દાળને પાણીમાંથી કાઢીને તેને ક્રશ કરીને પેસ્ટ બનાવી લો. હવે એક કઢાઈમાં ઘી નાખીને તેમાં સોજી અને … Read more

રેસિપી : ચટક ચિલી ફ્રાઈડ રાઈસ.

સામગ્રી: – મરચાનુ અથાણુ, બાફેલા ભાત, કોર્ન, ચોપ પાલક, શેઝવાન સોસ, 2 મોટા ચમચા તેલ, 1 ચોપ કરેલુ આદુ, 3 ઝીણા સમારેલી લીલી ડુંગળી, 1 ચમચી કાળા મરીનો પાવડર. સ્વાદ મુજબ મીઠુ. રીત:- સૌપ્રથમ નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેમા લસણ, આદુને અડધો મિનિટ તળો. તેમા કાળા મરીનો પાવડર અને મીઠુ પણ મિક્સ કરો. … Read more

Recipe : આમલેટ બનાવવાની ટીપ્સ.

ઑમલેટ બનાવવું આમ તો મુશ્કેલ નહી પણ તેને ફૂલાયેલો અને નરમ બનાવવા માટે કેટલાક ખાસ ટ્રિક હોય છે. જો તમે પણ પહેલીવાર ઑમલેટ બનાવવું શીખી રહ્યા છો તો આ ઉપાય તમારા માટે બેસ્ટ થઈ શકે છે.  સામગ્રી:-  2 ઈંડા 2 નાની ચમચી સમારેલું ડુંગળી કોથમીર.  રીત :- 2-3 લીલા મરચાંસ્વાદપ્રમાણે મીઠું2 નાની ચમચી તવી કે પેન  વિધિ-સૌથી પહેલા એક … Read more

Lockdownમાં ઘરેજ બનાવો પિજ્જા ડોસા.

 સામગ્રી: – 2 કપ ડોસાનુ બેટર 1 મોટો ટુકડો છીણેલુ ચીઝ 1 ડુંગળી બારીક સમારેલી 1 ટામેટુ બારીક સમારેલુ 2 ગ્રીન શિમલા મરચા લાંબા કાપેલા 2 મોટી ચમચી સ્વીટ કોર્ન બાફેલા 2 મોટી ચમચી ગાજર ઝીણુ સમારેલુ 2 નાની ચમચી ચિલી સોસ 2 નાની ચમચી ટોમેટો સોસ અડધી નાની ચમચી કાળા મરચાનો પાવડર 3 મોટી ચમચી તેલ.  રીત:-  પિજ્જા ડોસા બનાવવા માટે સૌ પહેલા બધી … Read more

Recipe : ખાંડવી.

સામગ્રી: – 1 કપ ચણાનો લોટ, 1 કપ દહીં. 2 કપ પાણી, 1 ચપટી હીંગ, 1 ચમચી આદુની પેસ્ટ, 1/6 ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું. વઘાર માટે સામગ્રી – 1 ચમચો તેલ, 1 નાની ચમમી રાઇ, 3થી 4 લીલા મરચાં,  ગાર્નિશિંગ માટે – 1 ચમચો સમારેલી લીલી કોથમીર, 1 ચમચો છીણેલું નારિયેળ. રીત:-  ચણાના લોટને એક વાસણમાં … Read more

ઘરે બનાવો ટેસ્ટી જલેબી.

સામગ્રી :- 500 ગ્રામ ખાંડ, 250 ગ્રામ મેંદાનો લોટ, 500 ગ્રામ ઘી (તળવા માટે), કેસર, એક ચમચો દહીં, ગુલાબની પાંદડીઓ, એલચી પાવડર. એક તળીયે કાણા વાળો લોટો. રીત :- મેંદાના લોટમાં ગરમ ઘીનું મોણ નાખવું. નવસેકા ગરમ પાણી અને દહીંથી તેનું  ખીરું બનાવી તેને એક દિવસ રાખી મૂકો. બીજા દિવસે તેમા ખમીર ઉઠે એટલે સમજો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures