ઘરે જ બનાવો ટેસ્ટી મિલ્ક પાઉડરની કેક.

મોટે ભાગે આપણે મીઠાઇ માવામાંથી બનાવીએ છીએ. તો આજે બનાવો મિલ્ક પાઉડરમાંથી બનાવો કેક. નાના બાળકોથી લઈને મોટા લોકોને પણ કેક ભાવતી હોય છે. અત્યાર સુધી તમે અલગ અલગ ફ્લેવરની કેક ટ્રાય કરી હશે. તો હવે ટ્રાય કરો મિલ્ક પાઉડરમાંથી બનાવેલી કેક. સામગ્રીઃ મેંદો – 2 કપ વેનિલા એસેન્સ – થોડાં ટીપાં મિલ્ક પાઉડર – … Read more

રેસિપી : ચિકન રાઈસ.

સામગ્રી: – 1/2 કિલો બાસમતી ચોખા, 15 ગ્રામ લસણ, 75 ગ્રામ દહીં, 125 ગ્રામ ડુંગરી, 15 ગ્રામ આદુ, 250 ગ્રામ મટન, 5 ઈલાયચી, 10 કાળા મરી, 15 ગ્રામ આખા ધાણા, મીઠુ સ્વાદ મુજબ    રીત: સૌપ્રથમ બાસમતી ચોખાને અડધો કલાક પલાળી દો. લસણ, આદુ, ડુંગળી , ઈલાયચી, કાળા મરી, અને ધાણાને વાટીને પેસ્ટ તૈયાર કરો. … Read more

રેસિપી : દહીં વડા.

સામગ્રી:- 500 ગ્રામ દહીં, 250ગ્રામ અડદની દાળ, અડધુ લાલ મરચું, 50 ગ્રામ બેસન, થોડા ધાણા, અડધી ચમચી જીરુ ,તેલ અને મીઠુ સ્વાદમુજબ.  રીત :- સૌપ્રથમ દહી વડા બનાવવાના બે કલાક પહેલા અડદની દાળને પલાળી દો. ત્યારબાદ મિક્સરમાં વાટી લો. તેમાં બેસન જીરુ, થોડુ તેલ અને કાપેલા ઘાણા નાખીને મિક્સ કરી લો. આ મિશ્રણના ગોળા બનાવીને તેને … Read more

રેસિપી : રસગુલ્લા.

સામગ્રી :- દૂધ 1 લિટર ,લીંબૂ-2 નાના સાઈજના ,પાણી – 4 નાની વાટકી, ખાંડ 2 નાની વાટકી. રીત :- લીંબૂમાંથી રસ કાઢી એક વાટકીમાં નાખો. વાટકીમાં જેટલો રસ છે તેટલું જ પાણી નાખો. દૂધને ઉકાળી લો. પછી તેને 80 % જેટલુ ઠંડુ થવા માટે મુકો. જ્યારે દૂધ ઠંડુ થઈ જાય તો તેમાં એક નાની ચમચી લીબુનો રસ લઈને દૂધમાં … Read more

રેસિપી : નારિયળ બરફી.

સામગ્રી :- 3 કપ તાજુ નારિયળનું છીણ, 1/2 ખાંડ, 1 ચમચી ઈલાયચી પાવડર, 400 ગ્રામ દૂધ, 1 કપ બદામ કતરેલા ,5 ટી સ્પૂન ઘી રીત :- સૌપ્રથમ પહેલા એક મોટા પેનને ગરમ કરો અને ત્યારબાદ તેમા છીણેલુ નારિયળ, દૂધ અને ખાંડ મિક્સ કરો. તેને ત્યા સુધી હલાવતા રહો જ્યા સુધી દૂધ અડધુ ન રહી જાય કે … Read more

ટેસ્ટી છાશ પીઓ અને ગરમીથી મેળવો છુટકારો.

 છાશ કે મટ્ઠો ગર્મીઓમાં કોઈ અમૃતથી ઓછું નથી એક ગ્લાસ છાશથી થી ગરમી દૂર કરી શકાય છે. ગર્મીમાં પેટની કોઈ તકલીફ ના થાય એ માટે છાશ સૌથી સારી દવા છે.  જો તમે દહી પસંદ છે તો એનાથી છાશ બનાવીને તમે અને તમારા પરિવારને પીવડાવી શકો છો. તો આજે અમે તમને જણાવી રહ્યા છે આ પાંચ રીતના છાશની … Read more

હવે ઘરે જ બનાવો બિસ્કીટ.

સામગ્રી :- મેંદો1/2 કપ ,ઈલાયચી,1 કપ ખાંડ , પિસ્તા સમારેલા , 1/2 કપ ઘી ,ખાવાનો સોડા 1/4 ચમચી,મીઠું , 1 ચપટી બદામ, . રીત:- ખાંડ અને એલચીને બરાબર મિક્સર ગ્રાંઈડરમાં વાટી લો.ત્યારબાદ હવે તમે મેંદા, ખાંડ અને ઈલાયચી પાઉડર, મીઠું, ઘી, ખાવાનો સોડા નાખી સારી રીતે મિક્સ કરી લો. લોટ વધારે કઠણ નહી હોવું જોઈએરોટલીના … Read more

રેસિપી : બ્રેડ વડા.

સામગ્રી :- 5-6 બ્રેડ, 1/4 રવો, 1/2 ચમચી જીરુ, 1/2 કપ દહી, 1 બારીક સમારેલી ડુંગળી. 1-2 લીલા મરચા ઝીણા સમારેલા, 1/2 કપ ચોખાનો લોટ, 2 મોટી ચમચી લીલા ધાણા, 5-6 કડી લીમડો, 1 કપ તેલ, મીઠુ સ્વાદમુજબ.   રીત:- બ્રેડને નાના નાના ટુકડામાં કાપીને એક મોટા બાઉલમાં મુકી દો અને તેમા દહી, ચોખાનો લોટ અને … Read more

ઘરે જ બનાવો મજેદાર પાન આઈસ્ક્રીમ.

અત્યારે સુધી તમને ચૉકલેટ, વનિલા, સ્ટ્રાબેરી વગેરે આઈસક્રીમ તો ઘણી વાર ખાઈ હશે. હવે પાન આઈસ્ક્રીમ બનાવીને જોઈ લો. આ ખાવામાં ખૂબ જ રિફ્રેશિંગ અને ટેસ્ટી લાગે છે.  સામગ્રી :- પાનના 3 પાન 2 ચમચી ગુલકંદ 1 ચમચી વરિયાળી 1/2 ચમચી ઈલાયચી પાઉડર 3 કેળા 300 મિલી દૂધ 2 ચમચી ખાંડ.  રીત :- લીલો ફૂડ કલર  – સૌથી પહેલા એક મિક્સરમાં પાનને … Read more

જો તમે વર્કિંગ વુમન છો તો આ ટિપ્સ તમારે માટે જ છે !

જૉબ સાથે કિચનમાં તમારી પસન્દગીની ડીશ બનાવવી પણ થાકવાળો કામ લાગે છે. ખાસ કરીને વર્કિન ડેઝ પર. ખાસ કરીને જ્યારે વાત ટિફિન તૈયાર કરવાની હોય અને ટાઈમ ઓછો હોય તો.. જો તમે પણ વર્કિંગ વુમેન છો અને આ પરેશાનીનો સામનો રોજ કરો છો તો આ ટિપ્સ તમારે માટે જ છે… શાકભાજી બનાવવી નહી લાગે બેકાર કામ: … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures