પાટણનું ગૌરવ કરાટેબાજ પરિવાર : દીકરી-દીકરો અને માતાએ સ્ટેટ ચેમ્પિયનશીપમાં એકસાથે મેડલ જીત્યા

 ગુજરાત રાજ્ય વોડકાઈ કરાટે ચેમ્પિયન શીપ 2019 હાલમાં જ કોબા પ્રેક્ષા વિધાભારતી સંકુલ ગાધીનગર ખાતે યોજાઈ હતી જેમાં રાજ્યના25 જિલ્લાના 600થી વધુ સ્પર્ધકોએ અલગ અલગ વયજુથ અને વેઈટ માં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પાટણ શહેરના એકજ પરિવારના ત્રણ સભ્યો મા,દિકરો અને દિકરીએ એક સાથે શિલ્ડ મેળવી પાટણને ગૌરવ અપાવ્યું છે. પાટણની રહીશ જાનકી અલ્કેશભાઇ … Read more

ICC : વિરાટ કોહલી બન્યો નંબર 1 ટેસ્ટ બેટ્સમેન.

ICCની લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં ફરી એક વખત વિરાટ કોહલી એક નંબર પર આવી ગયો છે. ખેલાડીઓને નવી રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી 928 પોઇન્ટ સાથે ટોપ સ્થાને પહોંચી ગયો છે. વિરાટે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને પાછળ છોડીને આ સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાન વિરુદ્ધ કંઇ ખાસ ન કરી શકવાના કારણે સ્મિથને આ નુકસાન … Read more

સ્પોર્ટ્સ: કોહલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ઉત્સુક.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆતથી બહુ ઉત્સુક છે. તેમજ ખુશ પણ છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટ માટે સાચા સમયે આની શરૂઆત થઇ રહી છે. લાંબા ફોર્મેટને આની જરૂર હતી. આનાથી બાઈલેટરલ સિરીઝનું મહત્વ વધશે અને તેમજ ટીમો વધુ યોજનાઓ સાથે મેદાને ઉતરશે. ટેસ્ટ ચેમ્પિયનશીપમાં વર્લ્ડની ટોપ-9 ટીમો આગામી 2 … Read more

સેમીફાઇનલમાં કોહલી ચાર નંબરે રમવા માંગતો હતો.

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડથી હારીને વર્લ્ડ કપથી બહાર થઈ ગઈ અને આ હારની સાથે જ ટીમની એ સમસ્યા ઉપર પણ ચર્ચા થવા લાગી, જે લાંબા સમયથી ચાલી રહી હતી. નંબર ચાર પર મજબૂત બેટ્સમેન ન હોવો, જેને ટીમની હારનું મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. નંબર ચાર મજબૂત ન હોવાથી વિખેરાતી ટીમ વધુ નબળી થતી થઈ … Read more

ટીમ ઈન્ડિયા ગ્રાઉન્ડ પર ન્યૂઝિલેન્ડ સામે ફસકી ગઈ, ભારતનો 18 રને પરાજય.

વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિફાઇનલમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે 18 રને હાર્યું હતું. 240 રનનો પીછો કરતા ભારતની ટીમ 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારતની રનચેઝ દરમિયાન શરૂઆત નિરાશાજનક રહી હતી. ઓપનર રોહિત શર્મા અને લોકેશ રાહુલ, તેમજ વિરાટ કોહલીએ 1-1 રન કર્યો હતો. ત્યારબાદ મિડલ ઓર્ડરમાં દિનેશ કાર્તિક અને ઋષભ પંત પણ સસ્તામાં આઉટ … Read more

World Cup: ભારતે અફઘાનિસ્તાન સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો કર્યો નિર્ણય.

ભારતીય ટીમ આજે અફઘાનિસ્તાન સામે મુકાબલામાં ઉતરશે. શાનદાર ફોર્મમાં રહેલી ટીમ ઇન્ડિયા આજની મેચમાં જીત મેળવી સેમિ ફાઇનલમાં પોતાની દાવેદારી મજબૂત બનાવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામે વિજય મેળવ્યો છે. ભારત હજુ સુધી એકપણ મેચ હાર્યું નથી. ધવન ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર … Read more

ICC World Cup 2019: દક્ષિણ આફ્રિકાએ ભારત સામે ટોસ જીતીને બેટિંગ લીધી.

ભારત માટે આજથી શરૂ થઈ રહેલ આ અભિયાનમાં શરૂઆતની ત્રણ મેચ ખૂબ જ અગત્યની છે. આ મેચના પરિણામો જ કેટલીક હદ સુધી આ વર્લ્ડ કપમાં ભારતની આગળની સફર નક્કી કરશે. સાઉથ આફ્રિકા માટે હાલની ટીમમાં ભારતની વિરૂદ્ધ ટોપ પર્ફોમર બોલર ડેલ સ્ટેનને ઇજા પહોંચતા આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ચૂકયો છે. એવામાં ભારતને તેનો ફાયદો મળવાની … Read more

ભારતની આ હોટ એન્કર્સ પણ બતાવશે જલવો, જાણો વિગત.

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ઇંગ્લેન્ડમાં યોજાનાર આ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓની સાથે સુંદર એન્કર ક્રિકેટના આ મહાકુંભમાં પોતાના જલવો બતાવશે. મયંતી લેંગર ક્રિકેટ વર્લ્ડની સૌથી પ્રખ્યાત મહિલા એન્કર્સમાંથી એક છે. મયંતી સ્ટાર સ્પોર્ટ્સ માટે ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ કવર કરશે. ભારતમાં મયંતી લેંગરના ઘણા પ્રશંસકો છે. ભારતના પૂર્વ ક્રિકેટર … Read more

હાર્દિક અને રાહુલને ટીવી શોમાં મહિલા વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ 20-20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. જાણો સમગ્ર ઘટના.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા રચાયેલ લોકપાલ કમિટીએ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર એક ટીવી શોમાં મહિલા વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ 20-20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ રકમ 4 સપ્તાહમાં જમા કરાવવી પડશે. બીસીસીઆઇ લોકપાલ અનુસાર, બન્ને ખેલાડી એક-એક લાખ રૂપિયા 10 શહીદ પેરા મિલિટ્રી ફોર્સના કોન્સ્ટેબલની ફેમિલીને આપશે. જ્યારે આટલાં … Read more

IPL વિરાટ કોહલીએ તોડ્યો રૈનાનો રેકોર્ડ IPLમાં સૌથી વધુ રન.

કોલકાતા નાઇટ રાઇડર્સ વિરૂદ્ધ વિરાટ કોહલીએ 84 રન બનાવ્યા હતા. IPLમાં વિરાટ કોહલીના સૌથી વધુ રન થઇ ગયા છે. વિરાટ કોહલીના 168 આઇપીએલ મેચમાં 5110 રન થઇ ગયા છે. વિરાટ કોહલીના IPLમાં સૌથી વધુ રન વિરાટ કોહલીએ ટી-20 કારકિર્દીમાં પોતાના 8000 રન પણ પુરા કર્યા હતા. વિરાટ કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures