Corona Active case : ગુજરાતના આ 10 જિલ્લામાં છે સૌથી વધુ એક્ટિવ કેસો

Corona Active case

Corona Active case વૈશ્વિક મહામારી કોરોનાનો કાળો કહેર ગુજરાતમાં યથાવત છે. ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હાલ, રાજ્યમાં Corona Active case (એક્ટિવ કેસો) ની વાત કરીએ તો કુલ 11,187 એક્ટિવ કેસો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3627 એક્ટિવ કેસો છે. તો આ પછી સુરતમાં 3032 એક્ટિવ કેસો છે. સુરતમાં કોરોનાના કેસો સતત વધી … Read more

Vadodara : GIDCમાં જયશ્રી એગ્રો ઈન્ડરસ્ટ્રીમાં લાગી ભીષણ આગ.

Vadodara ગુજરાત રાજ્યમાં અવારનવાર આગ લાગવાના કિસ્સા સામે આવતા હોય જ છે. તો રાજ્યમાં ફરી એકવખત આગ લાગવાના બનાવોની ઘટનામાં વધારો થતો દેખાઈ રહ્યો છે. વડોદરા (Vadodara) વાઘોડિયા GIDCમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે સવારે Vadodara ના GIDCમાં જય એગ્રો નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. જ્વાળાઓ બોમ્બ ફાટ્યો હોય તેવી ભયાનક … Read more

Vadodara : 25 વર્ષની યુવતીએ કર્યો આપઘાત

Ahmedabad

Vadodara વડોદરા(Vadodara)માં એક યુવતીની આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા(Vadodara)માં રાજમહેલ રોડ રાધાકૃષ્ણની પોળમાં રહેતી ૨૫ વર્ષની યુવતીને આત્મહત્યા કરવાનો બનાવ બન્યો છે. યુવતીને લગ્ન માટે યુવકની પસંદગીના મુદ્દે મનદુઃખ થતાં ઘરે રસોડામાં પંખા પર દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ નવાપુરા પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માતા સાથે રહેતી રિચાને લગ્ન … Read more

વડોદરામાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા 12 આરોપીઓને લાગ્યો કોરોનાને ચેપ.

મંગળવારે વડોદરામાં કોરોનાના નવા 32 કેસ સાથે જિલ્લામાં કુલ 1106 કેસ થયા છે. જેમાંથી 442 કેસ એક્ટિવ છે.625 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ 39 લોકોના મોત થયા છે. માહિતી મુજબ હવે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ પણ કોરોના ઝપેટમાં આવી રહ્યા છે. જાણવા મળ્યું છે કે વડોદરા પોલિસ દ્વારા છેલ્લા 15 દિવસમાં ધરપકડ કરેલા … Read more

વડોદરાની વિદ્યાર્થિની શીના ત્રિવેદીએ અમેરિકામાં શિક્ષણમાં સર્વોચ્ચ US પ્રેસિડેન્શિયલ એવોર્ડ મેળવ્યો.

શીના ત્રિવેદી રોસેલે સિટીમાં આવેલા ઇલિનોઇસમાં લેક પાર્ક એજ્યુકેશનલ ફાઉન્ડેશનની વિદ્યાર્થીની છે. તેણે 7 સેમેસ્ટરના અંતે 5.0થી વધુ GPA મેળવ્યો છે. જેથી શીનાને ઇલિનોઇસ રાજ્ય દ્વારા વર્ષ 2020-21 US પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી. શીના ત્રિવેદીએ બે સ્ટેટ સ્કોલરશિપ સાથે વિવિધ 9 એવોર્ડ પણ મેળવ્યા છે. શીના ત્રિવેદીનું મૂળ વતન વડોદરા છે.અને આ … Read more

વડોદરા શહેરની કલા અને સંસ્કૃતિના નગર તરીકેની ઓળખાય છે.વધુ એકવાર આ વાતને સાચી સિદ્ધ કરી છે.

વડોદરા શહેરની કલા અને સંસ્કૃતિના નગર તરીકેની ઓળખાય છે.વધુ એકવાર આ વાતને સાચી સિદ્ધ કરી છે. પારૂલ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ 1500 ફૂટનું વિશાળ કલાત્મક ચિત્ર બનાવ્યું છે. શહેરનાં અમિત નગર ઓવરબ્રિજના બરોબર સામે આવતા પડખા પર જિલ્લા કલેકટર પ્રેરણાથી પારુલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્કિટેકચરના વિદ્યાર્થીઓ દ્વારા આ 1500 ફૂટનું વિશાળ ચિત્ર બનાવામાં આવ્યું છે. વડોદરા શહેરની ઓળખ … Read more

ભરૂચ અને વડોદરામાં કોરોના કેસના સતત વધતા આંકડા.

Corona Active case

કોરોનનો કહેર સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. વડોદરા અને ભરૂચમાં પણ કોરોના કેસના પોઝેટિવ કેસ સતત વધતા જાય છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયો છે.  ભરૂચના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. ભરૂચની જંબુસર ચોકડી પાસે એક વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને ભરૂચની મહાદેવનગર સોસાયટીમાં કોરોના પોઝિટિવ … Read more

વડોદરા : કોરોનાને કારણે પહેલું મોત.

દેશ સહિત રાજ્યમાં કોરોનાનો કેર વધી રહ્યો છે. ડોદરામાં કોરોના વાયરસ પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યુ છે. કોરોનાથી શહેરમાં પહેલું મોત નીપજ્યું છે. રાજ્યમાં કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા વધીને 7 થઇ છે. મહત્વનું છે કે, આ 55 વર્ષનાં દર્દી શ્રીલંકા જઇને આવ્યાં હતાં. મળતી માહિતી પ્રમાણે, નિઝામપુરામાં રહેતા શ્રીલંકાથી આવેલા આ વૃદ્ધને કારણે … Read more

વડોદરા: યુવતીને લગ્નની લાલચ આપીને હવસખોરે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી.

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેનાર હવસખોર યુવાન સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રેમિકાને ગર્ભવતી બનાવ્યા બાદ હવસખોરે પ્રેમિકાને કોઇને જાણ ન કરવાની ધમકી આપી હતી. હવસખોરે યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું. વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા ગધેડા માર્કેટ પાસે દાતાર મટન શોપની પાછળ, સુન નગરીમાં સચિન ઉર્ફ કરણ શેકર કદમ … Read more

વડોદરા : સોશિયલ મીડિયામાં સક્રિય પ્રશાંત સામે લૂકઆઉટ નોટિસ ઈશ્યૂ.

પ્રશાંત 21.80 લાખની ઠગાઇનો ગુનો નોંધાયા બાદ ભૂગર્ભમાં ઊતરી ગયો છે. ભૂગર્ભમાં રહેલો પ્રશાંત સોશિયલ મીડિયામાં સક્રિય છે અને વીડિયો કોલ કરતો હોવાનું પોલીસના ધ્યાનમાં આવતાં આઇપી એડ્રેસ દ્વારા તેના લોકેશનની ભાળ મેળવાઇ રહી છે. પ્રશાંત લાલ રંગની સ્કોડા કારમાં ભાગ્યો હોવાની માહિતી મળતાં પોલીસે સ્કોડા કારના માલિક બિલ્ડરની પૂછપરછ કરી હતી. પ્રશાંત વિદેશ ન … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures