"ટ્રમ્પ અને મોદી વચ્ચે ઘણી સામ્યતા છે એટલે જ ગાઢ મિત્રતા છે".

અમેરિકાનાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની 24 અને 25 ફેબ્રુઆરીનાં રોજ ભારત પ્રવાસે આવવાનાં છે. તેઓ 24મીએ અમદાવાદ આવશે જે બાદ દિલ્હી અને બીજા દિવસે તાજમહેલ જોવા જવાનાં છે. ત્યારે ડોનાલ્‍ડ ટ્રમ્પની આ ગુજરાત અને ભારત મુલાકાતની વાતથી તેમના નજીકનાં ગુજરાતી હેમંત ભટ્ટ ઘણાં જ ઉત્સાહિત છે. તેમણે જણાવ્યું છે કે, ટ્રમ્પની આ મુલાકાત ભારત … Read more

વડોદરામાં મળી આવી નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ,

fake mark sheets

ફરી એક વાર  જોવા મળેલ શિક્ષણ વ્યવસ્થાને પડકાર સમાન બોગસ માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ વડોદરામાં કરવામાં આવ્યો  છે. વડોદરાનાં રાવપુરા વિસ્તારમાંથી એસઓજીએ નકલી માર્કશીટ બનાવતા એક આરોપીની ધરપકડ કરી. જેમાં તેની પાસેથી માર્કશીટો સહિત તે બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા આધુનિક સાધનો  પણ કબ્જે કર્યા છે. વડોદરા શહેરનાં રાવપુરા વિસ્તારમાં સનરાઇઝ કોમ્પ્યુટર ક્લાસિસની આડમાં હરણી વિસ્તારમાં … Read more

વડોદરાની યુવતી ચીનના વુહાનમાં ફસાઈ.

ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ચીનથી દુનિયાના ખૂણે ખૂણે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. ભારતમાંપણ શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. આ સાથે કોરોના વાયરસ વધારે ફેલાય નહીં એ માટે કોરોના અસગ્રસ્ત મુખ્ય શહેર વુહાનને બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે અન્ય દેશોમાં આવેલા હજારો લોકો વુહાનમાં ફસાયા છે. ભારતના 300 … Read more

પાટણમાં ગરીબપરિવારની દીકરીએ વડોદરાની MS યુનિ.માં બાયો કેમેસ્ટ્રીમાં ગોલ્ડ મેળવ્યો.

પાટણમાં છૂટક મજૂરી કરતા પરિવારની યુવતીએ બાયો કેમેસ્ટ્રી માસ્ટરમાં ગોલ્ડ મેળવ્યો છે. ગોલ્ડ મેડલ મેળવનાર યુવતીએ જણાવ્યું છે કે, ગોલ્ડ મેડલ મેળવીને મેં મારું અને મારા પરિવારનું સપનું સાકાર કર્યું છે. આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીનો 68મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં 175 ગોલ્ડ મેડલ સાથે વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યું હતું. એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસ પાછળ આવેલા … Read more

વડોદરા : એમ્સ ઑકિસજન કંપનીમાં બ્લાસ્ટ, પાંચનાં મોત, બ્લાસ્ટ થતાં જ કંપનીના પતરાં હવામાં ઉડ્યાં.

વડોદરાના પાદરા નજીક ગવાસદ ગામ પાસે ઓક્સિજન ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 5 કામદારોના મોત નિપજ્યાં હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ મૃતદેહોને પાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે. અંદર કેટલા લોકો ફસાયા હોવાથી રેસ્ક્યૂની કામગીરી ચાલુ છે. વડોદરાના પાદરામાં … Read more

વડોદરા : પોલીસ ઉપર પથ્થરમારો, બે રાઉન્ડ ફાયરિંગ.

વડોદરામાં પણ તોફાની તત્વોએ પોલીસને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. વડોદરાના હાથીખાના વિસ્તારમાં આવેલી મસ્જિદ પાસે પોલીસ દ્વારા વીડિયોગ્રાફી કરવા જેવી નાની બાબત બાદ પોલીસ ઉપર પથ્થર મારો શરૂ થયો હતો. આ ઘટનામાં પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે. વડોદરા પોલીસ કમિશ્નર અનુપસિંહ ગહેલોતે કહ્યું કે વીડિયોગ્રાફી સામે વાંધો હતો. કેટલાક તોફાની તત્વો ભાગી ગયો છે. … Read more

વડોદરા ગેંગરેપ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચએ નવલખી ગેંગરેપના આરોપીને ઝડપી પાડ્યા.

નવલખી ગ્રાઉન્ડમાં 14 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરનાર 2 નરાધમોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસે ઝડપી પાડ્યા છે. બંને દેવીપૂજક છે અને ફુગ્ગા વેચવાનું કામ કરે છે. બે પૈકી એક તરસાલી માર્કેટ પાસે અને બીજો સુશેન બ્રિજ પાસે રહે છે. વડોદરા શહેર પોલીસની 30થી વધુ ટીમોએ બંને નરાધમોને પકડવા ભારે ધમપછાડા કર્યા હતા પરંતુ … Read more

વડોદરા : 5 મહિનાથી ગુમ સગીરાના અપહરણના કેસમાં દંપતીની ધરપકડ, જાણો વિગતે.

વડોદરાના બિલ નામના ગામ પાસે ટ્યુશન ક્લાસ ચલાવતા દંપતીને સગીરા સાથે માંજલપુર પોલીસ શોધીને પાછી વડોદરા લઇ આવી હતી. પોલીસે સગીરાના અપહરણ અને એટ્રોસિટીના ગુનામાં દંપતીની ધરપકડ કરી છે. પરંતુ સગીરા તેના માતા-પિતા પાસે જવા તૈયાર નથી. મળતી માહિતી અનુસાર વડોદરા નજીક આવેલા બિલ ગામ નજીક કશ્યપ પટેલ અને કવિતા પટેલ ઓમ ટ્યુશન ક્લાસ ચલાવતા … Read more

વડોદરા: પોલીસે ત્રણ દિવસથી ભૂખ્યા-તરસ્યા લોકોને પાણી-ભોજન પહોંચાડ્યા.

વડોદરામાં ત્રણ દિવસથી પૂરની સ્થિતિ છે. જેને પગલે અનેક શહેરીજનો પાણીમાં ફસાયા છે અને તેઓ મદદની રાહમાં બેઠા છે. તેમાં પણ મોટાભાગના લોકો તો ત્રણ દિવસથી પાણી અને ભોજન વિના ટળવળી રહ્યા છે, ત્યારે પોલીસ લોકોની મદદે પહોંચી છે. પૂરના પાણીમાં ફસાયેલા લોકોની મદદ માટે જ્યાં NDRF પહોંચી શકતી નથી ત્યાં પોલીસ પહોંચી રહી છે. … Read more

વડોદરા: વીર શહીદ આરીફના જનાજામાં હજારોની મેદની ઉમટી, પિતાએ કહ્યુ: દેશ માટે પુત્રની શહીદીનું ગૌરવ છે.

હજારો લોકોએ આરીફને શ્રદ્ધાંજલિ આપીજમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા મહંમદ આરીફના પાર્થિવ દેહને સયાજી હોસ્પિટલમાંથી આજે પરિવારને સોંપવામાં આવ્યો હતો. જ્યાંથી હજારોની સંખ્યામાં લોકોએ રેલી સ્વરૂપે જોડાયા હતા. આ સમયે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને રસ્તામાં વીર શહીદ આરીફના નારા લાગ્યા હતા. આજે આરીફના પાર્થિવ દેહને તેના નવાયાર્ડ સ્થિત ઘર પર અંતિમ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures