વડોદરા: કન્યા શાળામાં ગૌરી વ્રત કરનારી બાળકીઓ પાસે મજૂરી કરાવી.

વડોદરા જિલ્લાના પાદરાની કન્યા શાળા નં-1માં વિદ્યાર્થિનીઓને ગૌરી વ્રત હોવા છતાં મજૂરી કરાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાંથ આવતી મધ્યાહન ભોજનની ગાડીમાંથી વિદ્યાર્થિનીઓ પાસેથી ભોજન ઉંચકાવવામાં આવ્યું હતું. તેમ છતાં મધ્યાહન ભોજનના અધિકારીઓ જોતા રહ્યા હતા. આ ઉપરાંત ગૌરી વ્રત કરનારી વિદ્યાર્થિનીઓ પાસે સ્કૂલના કમ્પાન્ડની સફાઇ પણ કરાવવામાં આવી હતી. શિક્ષકો જોતા … Read more

વડોદરા: બેંકર્સ હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ નહિ નોંધાય ત્યાં સુધી મૃતકની પુત્રીઓએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી.

બેંકર્સ હોસ્પિટલમાં જૂન મહિનાની શરૂઆતમાં સારવાર માટે દાખલ થયેલ ઠક્કર પરિવારના વૃદ્ધનું સોમવારે મોડીરાત્રે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. 

હરણી વારસિયા રિંગ રોડ પર આવેલ આશીર્વાદ સોસાયટીમાં રહેતા કૃષ્ણકાંત પુરુષોત્તમદાસ ઠક્કર (ઉં.વ.64) કિડનીની બીમારીથી પીડાતા હોઈ બેંકર્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમની સારવારમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોઈ તબિયત સુધારવાને બદલે વારંવાર બગડી રહી હોવાના આક્ષેપો તેમની પુત્રી ચાંદની ઠક્કર દ્વારા કરવામાં આવ્યા હતા. મોત બાદ મંગળવારે સવારથી 100થી વધુ લોકોનું ટોળું સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર ભેગું થઇ ગયું હતું આ સમય દરમિયાન ઝપાઝપી થતાં હોસ્પિટલની ફાઇલના કાગળો ફાટી ગયા હતા. મૃતકની પુત્રીઓ સાથે મળીને બેંકર્સ હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે હોબાળો કર્યો હતો. જોકે, પરિવારજનો અને લોકોના ટોળાઓએ જ્યા સુધી બેંકર્સ હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ નહિ નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. મોડીસાંજ સુધી મૃતદેહ સ્વીકારવામાં આવ્યો ન હતો. 

કૃષ્ણકાંતભાઇના મૃત્યુ પર અમને દુ:ખ છે અને તમેના પરિવાર પ્રત્યે સહાનુભૂતી છે. જે આરોપો અમારી સામે મૂકાયા છે તે મનઘંડત છે. તેઓ પાંચમીવાર હોસ્પીટલમાં દાખલ થયા હતા. હોસ્પીટલ ખરાબ હોય તો કોઇ પાંચ વાર ના આવે. બીલ માંગતા જૂઠ્ઠા આરોપો લગાવામાં આવ્યા. ડો.દર્શન બેન્કર તો પેશન્ટને ટ્રીટ કર્યા ના હોવા છતાં આક્ષેપો કરવામાં આવ્યા છે. બહારના 6 તબીબોની ટીમ બોલાવીને પણ એકઝામીન કરાવ્યું હતું.

ડો.પારૂલ બેન્કર, ડિરેકટર,બેન્કર હોસ્પીટલ 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

લવજેહાદ વડોદરા: 14 વર્ષની સગીરાને ધર્મપરિવર્તન માટે બ્રેઇનવોશ કરીને દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે.

વડોદરામાં ધર્મપરિવર્તન માટે બ્રેઇનવોશ કરીને દુષ્કર્મ આચર્યાનો ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાની માંજલપુર વિસ્તારની ધોરણ 10માં ભણતી 14 વર્ષની સગીરાને તોસીફ નામના યુવક સાથે 3 મહિના પહેલા પરિચય થયો હતો. તેમની ઓળખાણ બોર્ડની પર પરીક્ષા દરમિયાન થયો હતો. તે બાદ તેમણે મોબાઇલ નંબરની આપલે કરી હતી. જે પછી સોશિયલ મીડિયા મારફતે સંપર્ક વધારે … Read more

વડોદરા: હોટલ માલિકે પૈસા બચાવવા 7 લોકોની જિંદગી ખાળકૂવામાં હોમી દીધી.

ફરતીકુઈ પાસે આવેલી હોટલ દર્શનના ખાળકૂવાની સફાઇ કરવાં ઉતરેલાં પિતા-પુત્ર સહિત એક પછી એક સાત જૂરોના મોત નીપજ્યાં છે. ઝેરી ગેસના કારણે મોત નીપજ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. વડોદરા અને ડભોઇ ફાયર બ્રિગેડે છ કલાકની ભારે જહેમત બાદ દોરડાથી ખેંચીને મૃતદેહ બહાર કાઢ્યા હતા. સાતે ઇસમોને વડોદરા ફાયર ટીમ દ્વારા પાંચ કલાકની ભારે જહેમત … Read more

‘વાયુ’ વાવાઝોડાની આગાહી: NDRFની 11 ટીમો વડોદરાથી સૌરાષ્ટ્ર અને કચ્છ રવાના.

‘વાયુ’ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રાટકવાની આગાહીને પગલે વડોદરા નજીક આવેલા જરોદ સ્થિત એનડીઆરએફની 6 બટાલિયનની 11 ટીમો સૌરાષ્ટ્ર અને કચ્છ જવા રવાના થઇ ગઇ છે. આ 6 બટાલિયનના કમાન્ડન્ટ આર.એસ.જુનના માર્ગદર્શન હેઠળ તમામ ટીમોને રવાના થઇ છે, તેમ ડેપ્યુટી કમાન્ડન્ટ અને પીઆરઓ રણવીરસિંહ મિશ્રાએ જણાવ્યું હતું. ‘વાયુ’ વાવાઝોડાને પગલે ભાવનગરના દરિયા કાંઠાના 34 ગામને … Read more

વડોદરા: મોબાઇલમાં વ્યસ્ત રહેતા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જાણીને ચોંકી જશો.

મોબાઇલમાં સતત વ્યસ્ત રહેતા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં ચાર્જ થઇ રહેલા મોબાઇલ ફોન પર ફિલ્મ જોઇ રહેલા યુવાનને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. જો તમે ચાર્જિંગમાં ફોન મૂકીને મોબાઈલ મચેડતાં હોય તો હવે સાવધાન થઈ જજો. તમારા જેવા લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરામાં એક … Read more

વડોદરાઃ 75 મુસાફરો ઇજાગ્રસ્ત, જીપ અને ST બસ વચ્ચે અકસ્માત.

વડોદરાના પાદરા-જંબુસર રોડ ઉપર એસટી બસ અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર બસમાં 75 મુસાફરો હતો જેમને નાની મોટી ઇજા પહોંચી હતી. જ્યારે ટાટા સુમોનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. અકસ્માતના પગલે પાદરા-જંબુસર રોડ પાસે આવેલા પેટ્રોલપંપ પાસેના થાંભલા સાથે બસ અથડાઇ હતી. જો થાંભલો ન હોત તો બસ સીધી પેટ્રોલપંપમાં ઘૂસી જાત અને … Read more

યુવાન પર ફાયરિંગ કરનારા PSIનો પોલીસે બચાવ કર્યો, PSIએ સ્વબચાવમાં કર્યું ફાયરિંગ.

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે પાનનો ગલ્લો ચલાવતા યુવાન પર મકરપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શક્તિસિંહ ચુડાસમાએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા પી.એસ.આઇ. સામે કાર્યવાહી કરવાને બદલે બચાવ કરી રહી છે. પોલીસ કમિશરને કહ્યું કે, પી.એસ.આઇ.એ પોતાના સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું છે. તેમ છતાં આ બનાવની … Read more

Video – ‘સસ્તુ મળે છે’ ની લાલચમાં ડી માર્ટ માંથી ખરીદી કરતા પહેલા જોઈ લો આ વીડિયો.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો વડોદરાના ફતેહગંજ વિસ્તારના ડીમાર્ટ સ્ટોરનો છે, જ્યાં વજન કાંટામાં અલગ અલગ વજન થતો હોવાની ગ્રાહકોને ખબર પડતા ગ્રાહકો વીફર્યા હતા. અને આખી ઘટનાનો વીડિયો શૂટ કર્યો હતો.

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

Website Visit Our Website
Click Here – PTN NEWS

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures