ટ્રમ્પ સમર્થકોનું હિંસક પ્રદર્શન, મહિલા સહિત 4ના મોત બાદ કરફ્યૂ

Trump supporters

Trump supporters અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક (Trump supporters) મનાતા એક ટોળાએ કેપિટલ હિલમાં ઘૂસી જઇને સેનેટ કબજે કરવાના પ્રયાસ કર્યા હતા. આ દરમિયાન પોલીસે હિંસક ટોળાને વિખેરવા કરેલા ગોળીબારમાં એક મહિલા સહીત કુલ ચાર વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. પોલીસ અને સિક્યોરિટી દળોએ તોફાનીઓને બહાર કાઢ્યા હતા. ટ્રમ્પ સમર્થકોએ હજારોની સંખ્યામાં એક માર્ચ યોજી હતી … Read more

અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના 47 અધિકારીઓ સામે ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ

Donald Trump

Red Corner Notice ઈન્ટરપોલ દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના 47 અધિકારીઓ સામે રેડ કોર્નર નોટિસ (Red Corner Notice) કાઢવામાં આવી છે. સામાન્ય રીતે ઈન્ટરપોલ દાઉદ ઈબ્રાહીમ જેવા આંતરરાષ્ટ્રિય સ્તરના ગુનેગારો માટે આવી નોટિસ કાઢતુ હોય છે. ઈરાનના લશ્કરી અધિકારી કાસિમ સુલેમાનીની હત્યાના સંદર્ભમાં ઈરાનનુ કહેવુ છે કે, જનરલ સુલેમાનીની હત્યાનો આદેશ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે … Read more

Lockdown: બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેન સામે દોઢ માસના લૉકડાઉનની જાહેરાત

Lockdown

Lockdown બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેન જોવા મળતા વડા પ્રધાન બોરિસ જ્હૉન્સને દોઢ માસના લૉકડાઉન (Lockdown) ની જાહેરાત કરી છે. હાલ બ્રિટનમાં અગાઉના કોરોના સામે રક્ષણ આપતી રસી અપાઇ રહી છે ત્યાં કોરોનાના નવા સ્ટ્રેનનો ચેપ ફેલાવાનો શરૂ થયો હતો. બ્રિટનમાં લોકડાઉનમાં તમામ બિનજરૂરી દુકાનો અને  મોલ્સ બંધ રહેશે. હેર કટિંગ સલૂન, રેસ્ટોરાં વગેરેમાં પણ હાલ … Read more

નવા વર્ષમાં ભારત સાથેના સંબંધો સુદ્રઢ કરીશું : વ્લાદીમીર પુતિન

Russian President Putin

Russian President Putin રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિ (Russian President Putin) ને કહ્યું હતું કે ભારત સાથેના રશિયાના સંબંધો સુદ્રઢ કરવા નવા વર્ષમાં અમે ભારત સાથે સહકાર વધારીશું. ઉપરાંત કહ્યું કે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે રશિયા ભારત સાથે સહકાર વધારશે અને સહિયારા મુદ્દાઓની દિશામાં સહકાર વધે એવા પગલાં લેશે. પુતિને કહ્યું કે બંને દેશો વ્યાપક રાજકીય … Read more

પાકિસ્તાનના ખૈબરમાં હિન્દુ મંદિર તોડીને આગ લગાડી દેવાઈ

Pakistan

Pakistan પાકિસ્તાન (Pakistan) માં છેલ્લા ઘણા સમયથી હિન્દુ મંદિર-ધર્મસ્થાનોને નિશાન બનાવાઈ રહ્યા છે. હિન્દુઓ પર સતત અત્યાચાર વધી રહ્યા છે. બુધવારે ખૈબર-પુખ્તુન્ક્વા પ્રાંતના ટેરી નામના ગામમાં એક હિન્દુ મંદિરને તોડી તેને આગ લગાડી દેવાઈ હતી. સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે જૂના મંદિરનું રિનોવેશન કામ ચાલી રહ્યું હતું. સ્થાનિક રહેવાસીઓને મંદિરનો વિકાસ થાય એ પસંદ ન હતુ, … Read more

ફાઇજરની કોરોના વેક્સિન લગાવ્યાના એક સપ્તાહ બાદ નર્સ કોરોના પોઝિટિવ

Pfizer corona vaccine

Pfizer corona vaccine અમેરિકાના કેલિફોર્નિયામાં ફાઇઝરની કોરોના વાયરસ વેક્સિન (Pfizer corona vaccine) લગાવવામાં આવી રહી છે. જે દરમિયાન એક નર્સ વેક્સીન લગાવ્યા બાદ એક સપ્તાહ પછી તેનો કોરોના પોઝિટિવ આવ્યો છે. મેથ્યૂ ડબ્લ્યૂ નામની મહિલા બે અલગ-અલગ હોસ્પિટલમાં નર્સનું કામ કરતી હતી. આ નર્સે 18 ડિસેમ્બરે કોરોના વેક્સિન લગાવી હતી અને ફેસબુક પર પોસ્ટ કરી … Read more

કરાચીમાં એક મોટર કાર શો રૂમમાં ચીની નાગરિકો પર જીવલેણ હુમલો

karachi

karachi મંગળવારે કરાચી (karachi) ની ભાગોળે આવેલા એક મોટર કાર શો રૂમમાં ચીની નાગરિક અને એના સાથી પર જીવલેણ હુમલો થયો હતો. ઉપરાંત ગયા સપ્તાહે કરાચીના ક્લીફ્ટન વિસ્તારની એક રેસ્ટોરાંની બહાર ઊભી રહેલી એક ચીની નાગરિકની કારને વિસ્ફોટ દ્વારા ઊડાવી દેવામાં આવી હતી. આ બને હુમલાની જવાબદારી સિંધુ દેશ રિવોલ્યુશનરી આર્મીએ લીધી હતી. સિંધુ દેશ રિવોલ્યુશનરી … Read more

જાપાને વિદેશી નાગરિકોની એન્ટ્રી પર મૂક્યો પ્રતિબંધ

Japan

Japan જાપાન (Japan) સરકારે 28 ડિસેમ્બરથી બહારથી આવનારા લોકો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. પીએમ યોશિદે સુગાએ દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હવે દેશમાં ફક્ત જાપાની નાગરિકોને જ પ્રવેશ મળશે. બીજા દેશના નાગરિકોને પાછા મોકલી દેવાશે. આ પ્રતિબંધ 28 ડિસેમ્બરથી જાન્યુઆરીના અંત સુધી મૂકવામાં … Read more

તુર્કીમાં 6 અબજ ડોલરની અંદાજીત કિંમતનો 99 ટન સોનાનો જથ્થો મળી આવ્યો

Turkey

Turkey તુર્કી (Turkey) માંથી સોનાનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો 99 ટન અને લગભગ છ અબજ ડોલર કરતાં પણ વધારે હોવાનો અંદાજ છે. આ જથ્થો ઘણાં દેશોના જીડીપી કરતાં પણ વધારે છે. લગભગ બે વર્ષમાં આ સોનાની ખાણમાંથી જથ્થો મળતો થઈ જશે. તુર્કીના એગ્રીકલ્ચર ક્રેડિટ કોઓપરેટિવના પ્રમુખ ફહરેન્ટીન પોયરાઝ નામના માણસના પ્રયાસોથી આ જથ્થો … Read more

બ્રિટનમાં કોરોનાની બીજી સ્ટ્રેન મળ્યા બાદ ઇઝરાયલે જાહેર કર્યું લૉકડાઉન

Israel

Lockdown બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યા બાદ ઇઝરાયલે કોરોના સંક્રમણ નિવારણ માટે ત્રીજીવાર દેશવ્યાપી લૉકડાઉન (Lockdown)ની જાહેરાત કરી છે. તો ચીને બ્રિટનથી આવનારી તમામ ઉડાનોને સસ્પેન્ડ કરવાની વાત કહી છે. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યુ કે, દેશવ્યાપી લૉકડાઉનનો આદેશ રવિવારથી લાગૂ થશે અને 14 દિવસ સુધી ચાલશે. જાહેર કરાયેલા આદેશ પ્રમાણે દુકાનો બંધ રહેશે અને લોકોની … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures