CBSE 10th Result 2020
- CBSE બોર્ડ ધોરણ 10નું પરિણામ નવા નિયમો મુજબ 15મી જુલાઈએ જાહેર કરવામાં આવ્યુ છે.
- CBSE 10th Result 2020 ની જાહેરાત બોર્ડની અધિકૃત વેબસાઈટ cbseresults.nic.in પર બહાર પાડવામાં આવશે.
- વિદ્યાર્થી રિઝલ્ટની ડાઈરેક્ટ લિંકથી પોતાનું પરિણામ જોઈ શકશે.
- તથા વિદ્યાર્થીઓએ પોાતની CBSE બોર્ડ ધોરણ 10નું પરિણામ જોવા માટે CBSE ની વેબસાઈટcbse.nic.in પર વિઝિટ કરવી પડશે.
- ત્યારબાદ ત્યાં બે ઓપ્શન જોવા મળશે.
- સીબીએસઈ વેબસાઈટ કે સીબીએસઈ રિઝલ્ટ, જેમાં CBSE Result (રિઝલ્ટ)ની લિંક પર ક્લિક કરીને રિઝલ્ટ પોર્ટલ પર પહોંચી શકાશે.
- CBSE ના રિઝલ્ટ પોર્ટલ cbseresults.nic.in પર ડાઈરેક્ટ જઈને પણ વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે.
- કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે પહેલા આપેલી જાણકારી મુજબ CBSE Result 2020ની જાહેરાત 15મી જુલાઈ પહેલા કરવાની આશા વ્યક્ત કરી હતી.
- જો કે, નિર્ણય મુજબ 13મી જુલાઈએ CBSE ના 12મા ધોરણના પરિણામ જાહેર કરાયા હતાં.
- સાઈટ પર રિઝલ્ટ જોવા માટે સ્ટેપ્સ
સ્ટેપ 1: ઓફિશિયલ વેબસાઈટ cbse.nic.in કે cbseresults.nic.in પર જાઓ.
સ્ટેપ 2: વેબસાઈટના હોમપેજ પર અપાયેલા રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: નવું પેજ ખુલશે. અહીં તમે તમારો રોલ નંબર લખીને સબમિટ કરી દો.
સ્ટેપ 4: સ્ક્રિન પર તમારું રિઝલ્ટ આવી જશે.
સ્ટેપ 5: રિઝલ્ટ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લઈ લો.
- પરિણામોની જાહેરાત થાય બાદ બોર્ડ વિદ્યાર્થીઓના ડિજિટલ માર્કશીટ ડિજીલોકર દ્વારા ઉપલબ્ધ કરાવશે.
- જો કે, ડિજીલોકર માર્કશીટ સરકારની ઉમંગ એપ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- ઉમંગ એપ પર CBSE Result 2020 ની માર્કશીટ ડાઉનલોડ કરવાના યૂઝર ઈન્ટરફેસ (યુઆઈ) અપડેટ કરી દેવાયા છે.
- ઉમંગ એપમાં સીબીએસઈ 12મા ધોરણનું રિઝલ્ટ 2020 માટે એક્ઝામ અને એક્ઝામ યર સેલિક્શનને એક્ટિવ કરી દેવાયું છે.
- ત્યારબાદ વિદ્યાર્થીઓએ બસ પોતાની પરીક્ષા, રોલ નંબર, જન્મતારીખ અને એડમિટ કાર્ડ આઈડી જેવી જાણકારી સબમીટ કરવાની રહેશે.
- ત્યારબાદ વિદ્યાર્થીઓ પોતાની ડિજિટલ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે.
- ઉપરાંત આ રીતે પણ જોઈ શકશો રિઝલ્ટ
- ઓનલાઈન રિઝલ્ટ જોવા સિવાય તમામ શાળા વિદ્યાર્થીઓને તેમના રજિસ્ટર ઈમેઈલ આઈડી ઉપર પણ પોતાનું રિઝલ્ટ મોકલશે.
- આ ઉપરાંત નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા કેટલાક ફોન નંબર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે.
- જેના માધ્યમથી રિઝલ્ટની જાણકારી મેળવી શકાય છે.
- તેમજ સીબીએસઈએ કક્ષા 12ના રિઝલ્ટને માઈક્રોસોફ્ટ એસએમએસ ઓર્ગેનાઈઝર એપ અને ડિજિરિઝલ્ટ એપ ઉપર પણ બહાર પાડેલા છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow