CBSE અને ICSE

  • કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ પર CBSE બોર્ડ પરીક્ષાને લઈને નવું સોગંદનામું રજૂ કરી દીધું છે.
  • સોગંદનામામાં તે તમામ વાતોની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે
  • જેની પર ગુરુવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વાંધી ઉઠાવ્યો હતો.
  • નવા સોગંદનામામાં સ્પષ્ટ થઈ ગયું છે કે CBSE અને ICSE બંનેના પરિણામ 15 જુલાઈ પહેલા જાહેર કરવામાં આવશે.
  • CBSE એ જણાવ્યું કે CBSE અને ICSE બંનેના પરિણામ ત્રણ પેપરના મૂલ્યાંકનના આધારે જાહેર થશે.
  • તથા તેના આધારે સ્ટુડન્ટ્સ એડમિશન લઈ શકશે.
  • ધોરણ-12ના સ્ટુડન્ટ્સ બાદમાં પરીક્ષા આપી શકે છે.
  • જો તે આવો વિકલ્પ પસંદ કરે છે તો પરીક્ષામાં મેળવેાલ માર્ક જ ફાઇનલ ગણાશે. અસેસમેન્ટન માર્ક નહીં જોડાય.
  • CBSE ના સોગંદનામાને મંજૂરી મળતાં સુપ્રીમ કોર્ટે બોર્ડને નોટિફિકેશન જાહેર કરવાની મંજૂરી આપી દીધી છે.
  • તેની સાથે એ વાત પર મહોર પણ લાગી ગઈ છે કે 1 થી 15 જુલાઈ દરમિયાન યોજાનારી CBSE ની પરીક્ષાઓ હવે રદ કરી દેવામાં આવી છે.
  • ગુરુવારે થયેલી સુનાવણીમાં કેન્દ્ર સરકોર પોતાનો પક્ષ રજૂ કરતાં CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય વિશે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી હતી.
  • કોર્ટે ટાઇમલાઇન અને પરિણામની સમયમર્યાદા સહિત અનેક બાબતોની સ્પષ્ટતા કરવા માટે કેન્દ્ર સરકારને નવી એફિડેવિટ આપવા માટે કહ્યું હતું.
  • સોગંદનામાની અગત્યની વાતો નીચે મુજબ છે. જેવી કે,
  • હવે ધોરણ 10 અને 12ના સ્ટુડન્ટ્સ જેઓએ પરીક્ષા પૂરી કરી લીધી છે તેમનું સામાન્ય રીતે પરિણામ આવશે.
  • જે સ્ટુડન્ટ્સે 3 પેપર આપ્યા છે, બાકી પરીક્ષાઓ માટે સર્વશ્રેષ્ઠ બે વિષયોના સરેરાશ માર્ક મળશે.
  • જે લોકોએ એક કે બે પેપર આપ્યા છે, તેમના પરિણામ બોર્ડના પ્રદર્શન અને આંતરિક/પ્રેક્ટિકલ મૂલ્યાંકન પર નક્કી થશે.
  • એસજીએ કોર્ટેમાં કહ્યું કે પરિણામને લઈને હજુ કોઈ ચોક્કસ સમય ન કહી શકીએ. પરંતુ સ્થિતિ ઠીક નહીં થાય તો પરીક્ષા નહીં લેવાય.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024