- ચીનમાં કોરોના વાઈરસના વધુ ઘણા નવા કેસ નોંધાયા છે. તો બીજીબાજુ આ વાઈરસ વિશ્વના અન્ય દેશો માટે મોટો ભય બની રહ્યો હોયછે. ચીનમાં વધુ 100 થી વધારે લોકોના મોત થયા છે, જે પૈકી એકલા વુહાનમાં જ 60 થી વધારે લોકોના મોત થયા છે.
- કોરોના વાઇરસ ની વાત કરીયે તો અન્ય દેશોમાં પણ કેસ નોંધાયો છે.વોશિંગ્ટન અને સેઉલ કોરોનાના ભયની સ્થિતિને જોતા દક્ષિણ કોરિયા મિલેક્ટ્રીમાંથી માંથી ઓછામાં ઓછા 10થી વધારે જેટલા કેસ સામે આવતા તાલીમ બાદ સૈનિકોને પાછા બોલાવવા અંગે ચર્ચા ચાલી રહી છે.
- ટ્રમ્પ : અમેરિકા કોરોના વાઈરસથી સંપૂર્ણ સુરક્ષિત છે, અને ગઈકાલે કોરોના વાઈરસની ચિંતાને લીધે શેરબજારમાં જે ઘટાડો થયો હતો તેમાં હવે મને સુધારો જોવા મળશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News