Close-up of a young woman pressing cheek to calm toothache
  • આપણાં રસોડમાંજ એવી ઘણી વસ્તુઓ છે જે આપણી મોટાભાગની બીમારીઓનો રામબાણ ઇલાજ છે. જી હાં સામાન્ય લાગતા આ મસાલા આપણી ઘણી બીમારીઓને જડમૂળમાંથી હટાવવાની તાકાત ધરાવે છે. ત્યારે આજે આપણે વાત કરીએ રસોડામાં સહેલાઇથી મળી જતી લવિંગ વિશે.
  • જો પેટની કોઇપણ પ્રકારની સમસ્યા હોય તો તે લવિંગનાં સેવનથી દૂર થાય છે. પાચ ક્રિયા, ગેસની તકલીફ જેવી સમસ્યાને દૂર કરે છે લવિંગ
  • ખુબ ખાંસી આવતી હોય તો મોં માં લવિંગ રાખવાથી ખાંસી આવતી બંધ થઇ જશે.
  • દાંતમાં દુખાવો છે તો લીંબૂના રસમાં 2 લવિંગ વાટીને દુખનારા દાંત પર લગાવી દો. તેનથી દાંતનો દુખાવો દૂર થઈ જશે.
  • જો શરદી-ખાંસી કે તાવ આવતો હોય તો 1 ગ્લાસ હુફાળાં પાણીમાં લવિંગનો પાવડર મિક્સ કરીને પીવાથી ફાયદો થશે.
  • લવિંગને તવા પર હલકા સોનેરી થતા સુધી સેકો અને ચાવો. તેનાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જશે.
  • જો મોઢામાં ચાંદા પડ્યા હોય તો લવિંગ રાખવાથી ફાયદો થશે

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024