CM Rupani એ માં અંબાનું પૂજન અર્ચન કર્યા બાદ પ્રવાસનો કર્યો પ્રારંભ

પોસ્ટ કેવી લાગી?

CM Rupani

  • CM Rupani (વિજય રૂપાણી) એ આજે વહેલી સવારે પોતાની પત્ની સાથે આદ્ય શકિત માં અંબાજીના પૂજન અર્ચન કરીને તેમના દિવસનો પ્રારંભ કર્યો હતો.
  • CM Rupani એ કોરોના સંક્રમણ દરમિયાન 3 મહિના લોક ડાઉનની સ્થિતિ બાદ ગઈ કાલે ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રામાં પહિંદ વિધિ કર્યા બાદ મોડી સાંજે  અંબાજી પહોંચ્યા હતા.
  • આજે સવારે CM વિજય રૂપાણી એ જગદમ્બા માતાજીની મંગલા આરતી કરી પૂજન કર્યું હતું.
  • CM Rupani એ લોક ડાઉનની સ્થિતિ બાદ પ્રથમ વાર અમદાવાદ અને ગાંધીનગર  બહારના તેમના પ્રવાસની શરૂઆતમાં આદ્યશક્તિ જગત જનનીના દર્શન અર્ચનથી કરી છે.
  • તેમણે આદ્યશકિત માં અંબાજી સમગ્ર માનવ જાતને કોરોનાના આ મહામારીમાંથી સલામત પાર ઉતારે તેવી મનોકામનાઓ વ્યક્ત કરી હતી.
  • CM Rupani માં આદ્યશક્તિના દર્શન પૂજન બાદ હવે જરૂરિયાત મુજબ પોતાના અન્ય પ્રવાસ પણ કરશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures