mortality
- આરોગ્ય વિભાગે અખબારી યાદી મારફતે રોજના નવા કેસો ઉમેરાવાની બાબતમાં ગુજરાત દેશમાં 10મા ક્રમે હોવાનો દાવો કર્યો છે.
- જ્યારે રિકવરી રેટ અર્થાત દર્દીના સાજા થવાનો દર 72.40 ટકા હોવાનુ પણ જાહેર કર્યું છે.
- અત્યાર સુધીમાં 38,830 દર્દીઓ સાજા થઈને ઘરે પહોંચ્યા છે.
- પરંતુ સરકાર દ્વારા એ વિશે માહિતી આપવામાં નથી આવી કે, અત્યાર સુધી નોંધાયેલા કુલ મૃત્યુઆંકમાં પણ ગુજરાત દેશમાં ક્યા સ્થાને છે.
- ગુજરાતમા 32 જિલ્લાઓમાંથી કોરોના વાઈરસના વધુ 1068 નવા ચેપગ્રસ્તો મળી આવ્યા હતા.
- તેની સાથે જ રાજ્યમાં કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા વધીને 53,631એ પહોંચી છે.
- શુક્રવારે સાંજ પાંચ વાગ્યા પછીના 24 કલાકમાં સુરતમાં 12 સહિત ગુજરાતમાં 26 દર્દીઓના મૃત્યુ થતા આ મહામારીમાં અત્યાર સુધીમાં કૂલ 2283 નાગરીકોને જીવ ગુમાવવો પડયો છે.
- તમને જણાવાનું કે, અત્યારસુધી નોંધાયેલા કુલ મૃત્યુઆંકમાં પણ ગુજરાત ચોથા સ્થાને છે.
- પરંતુ મૃત્યુદર (mortality) ની વાત કરીએ તો ગુજરાતની સ્થિતિ ચિંતાજનક છે.
- તથા દેશમાં કોરોનાના દર્દીનો સરેરાશ મૃત્યુદર (mortality) 2.4 ટકા છે.
- જ્યારે ગુજરાતમાં મૃત્યુદર 4.2 ટકા છે. આ સ્થિતિ મોતના બાબતે ખુબ જ ભયાનક છે.
- સોમનાથ બાદ હવે આ શહેરમાં પણ થયો હાર્દિક પટેલનો વિરોધ…
- આ MLA ને ભાજપમાં જોડાયા પછી પણ નથી ઉતરતો ‘કોંગ્રેસ પ્રેમ’…
- જો કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કૂલ 6,06,718 ટેસ્ટ થયા છે.
- આમ તો તે મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ કરતા ઓછા છે.
- ગુજરાતમાં 24 જુલાઈ સુધીમાં 53,631 કેસ નોંધાયા છે અને 2283 દર્દીના મુર્ત્યું થયા છે.
- રાજ્યમાં મૃત્યુઆંકની સરખામણીએ ગુજરાત ચોથા ક્રમે આવે છે,
- પરંતુ રાજ્યનો મૃત્યુદર અન્ય રાજ્યોની સરખામણીએ વધારે છે.
- ગુજરાતનો મૃત્યુદર (mortality) 4.2 ટકા છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow