ડિસા ખાતે આવેલ સબજેલ ના કેદીઓ કોરોના પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું
ડિસા ખાતે આવેલ સબજેલ ના કેદીઓ ને શરદી ખાસી જેવી બાબત ને ધ્યાનમાં રાખીને જેલ સુપ્રિટેનડેન્ટ દ્વારા તાત્કાલિક ધોરણે કરાવવામાં આવ્યા હતા ટેસ્ટ.
ડિસા ની સબજેલ માં જુદા જુદા ગુનાઓ માં સજા કાપી રહેલ કેદીઓ ને શરદી તાવ અને ઉધરસ જેવી બીમારીઓ સામે આવી.
આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ડિસા ખાતે આવેલ સબજેલ ના 15 કેદીઓ ના રેપિડ ટેસ્ટ કરાવતાં પોઝિટિવ નીકળ્યા.
જેલના અધિકારીઓ પણ હોઈ શકે કોરોના પોઝિટિવ.