Hotel અને હોસ્પિટાલિટી સેક્ટર પર કોરોનાની માઠી અસર

પોસ્ટ કેવી લાગી?

Hotel

  • Hotel અને હોસ્પિટાલિટી સેક્ટર પર કોરોનાની માઠી અસર જોવા માઇ રહી છે.
  • Hotel અને હોસ્પિટાલિટી સેક્ટરનો દેશના આર્થિક વિકાસમાં મોટો ફાળો રહ્યો છે.
  • કોરોના મહામારી અને લોકડાઉનની સ્થિતીમાં Hotel-હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ સાવ ઠપ પડી ગયુ છે.
  • Hotel અને હોસ્પિટાલિટી સેક્ટરને ત્રણ માસમાં અંદાજે 15000 કરોડથી વધુનું નુકસાન માત્ર ગુજરાતમાં જ થયું છે.
  • એટલું જ નહિં લોકડાઉન દૂર થયા પછી અનલોકમાં ઇન્ડસ્ટ્રીઝને ખર્ચનું ભારણ વધી ગયું છે.
  • Hotel અને હોસ્પિટાલિટી સેક્ટરને ત્રણ માસમાં અંદાજે 15000 કરોડથી વધુનું નુકસાન માત્ર ગુજરાતમાં જ થયું છે.
  • આ સેક્ટરની ગાડી ફરી પાટે ચડતા હજુ સરેરાશ 2-3 માસ જેટલો સમય નિકળી જશે એટલું જ નહિં રાબેતા મુજબ થતા તો દોઢેક વર્ષનો સમય લાગી જશે તે નક્કી છે.
  • દેશમાં આ સેક્ટર દ્વારા સરેરાશ 4.5 કરોડ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે જેમાંથી 50 ટકા બેરોજગારી વધશે.
  • જો સરકાર હોટલ-રેસ્ટોરન્ટને રાત્રીના 11 વાગ્યા સુધી મંજૂરી આપે તો જ તેઓ સર્વાઇવ થઇ શકે તેમ છે.
  • કારણકે 75 ટકાથી વધુનો બિઝનેસ સાંજનો છે ત્યારે સરકારે અત્યારે રાત્રીના 9 વાગ્યા સુધી છૂટ આપી છે
  • પરંતુ Hotel અને હોસ્પિટાલિટી સેક્ટરને 7.30 – 8.00 વાગ્યા સુધીમાં તો બંધ કરી દેવું પડે છે જેના કારણે 10 -15 ટકા જ વેપાર શરૂ થયો છે.
  • હોટલ ઇન્ડસ્ટ્રીઝનો બિઝનેસ કોર્પોરેટ સેક્ટર પર પણ આધારિત છે.
  • કોરોના મહામારીના કારણે આગામી 3-6 માસ સુધી કોર્પોરેટ સેક્ટર દ્વારા બિઝનેસ મળી શકે તેમ નથી.
  • એટલું જ નહિં ડિજિટલ ક્રાંતિના કારણે હવે કોર્પોરેટ મિટિંગ ઝુમ-વેબિનાર દ્વારા થવા લાગી છે જેની સીધી અસર આ ઇન્ડસ્ટ્રીઝના વેપાર પર પડશે.
  • કેન્દ્ર સરકાર આ સેક્ટરને એક વર્ષ સુધી ટેક્સ હોલિડે આપે તે જરૂરી છે.
  • આ ઉપરાંત સરકાર પાસે પડેલા અનયુઝ્ડ ફંડમાંથી લોન આપવામાં આવે તો પણ નાણાંકિય કટોકટીમાંથી સેક્ટર બહાર આવી જશે.
  • ઓક્ટોબર માસ સુધી આ ઇન્ડસ્ટ્રીઝ વેગવંતી બને તેવા સંકેતો નહિંવત્ છે.
  • કેન્દ્ર સરકારે ઉદ્યોગો માટે અનેક રાહત પેકેજની જાહેરાતો કરી છે પરંતુ તેમાં આ સેક્ટરને સીધો કોઇ જ ફાયદો નથી.
  • તેમજ કેપ્સિકમ રેસ્ટોરન્ટના કો-ફાઉન્ડર રાહુલ ધીયાના જણાવ્યા અનુસાર અનલોક-1માં સરકારે રાત્રીના 9 વાગ્યા સુધી છૂટ આપી છે પરંતુ હોટલ-રેસ્ટોરન્ટને તો સાંજે 7 વાગ્યે ઓર્ડર લેવાનું બંધ કરી દેવું પડે છે.
  • તથા 75 ટકાથી વધુનો બિઝનેસ સાંજનો છે આવા સંજોગોમાં ખર્ચનો બોજો જો ચાલુ રાખવામાં આવે તો વધી જાય તેમ છે.
  • તેને લીધે ગુજરાતના 70 ટકાથી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ હજુ બંધ હાલતમાં છે. 
  • ગુજરાતમાં 40 હજારથી વધુ હોટલ-રેસ્ટોરન્ટ આવેલા છે
  • હોટલ-રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝનો માસિક બિઝનેસ 5000 કરોડથી વધુનો હોય છે.
  • સાથે જ આ ઇન્ડસ્ટ્રીઝ 20 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે
  • 15 ટકા ફુટફોલ સાથે વેપારની શરૂઆત થતા આ‌વક કરતા જાવક વધુ હોવાથી નુકસાની છે
  • તેમજ 18 માસથી વધુ સમય સેક્ટરને રિવાઇવ થતા લાગી જશે
  • મધુભન રિસોર્ટના વાઇસ પ્રેસિડેન્ટ ગુરૂંગ મનોહરે કહ્યું છે કે હોટલ-રેસ્ટોરન્ટ તથા રિસોર્ટ ઇન્ડસ્ટ્રીઝને રિવાઇવ થતા ઓછામાં ઓછા એક થી દોઢ વર્ષ લાગી જશે.
  • તેમજ મેરેજ અથવા અન્ય ફંક્શન માટે સરકારે 50 લોકોને એકત્ર થવાની છૂટ આપી છે.
  • તેથી અનલોકમાં ઓછા લોકોથી મેરેજ માટે પુછપરછ શરૂ થઇ છે.
  • સાથે જ સેક્ટરને આવક કરતા ખર્ચનું પ્રમાણ વઘી ગયું છે ત્યારે સરકાર આ સેકટરને અમુક રાહતો આપે તે જરૂરી છે.
  • જાણવાનું કે ,ગુજરાતમાં મોટા 20-25 રિસોર્ટ આવેલા છે.  
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures