- અત્યારે કોરોનાવાઇરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે ,ત્યારે ભારતમાં પણ કોરોનાવાઇરસની શરૂઆત થઇ ચુકી છે.
- કોરોના વાયરસના ઘણા નવા કેસ સામે આવ્યા છે.ત્યારે આ બધા વ્યક્તિ વિદેશ થઈને ભારત પરત ફર્યા છે.
- હેલ્થ એક્સપર્ટનું એવું કહેવું છે કે પીડિત વ્યક્તિના પાસેથી પસાર થવાથી કોરોનાવાઇરસ ફેલાય કે નહિ તે નીચેના કારણો પર નિર્ભર કરે છે.
- પહેલા તમે પીડિત વ્યક્તિની નજીક તમે જાવ છો તો, અને બીજું પીડિત વ્યક્તિને ખાંસી આવે કે છીંક આવે તો તેમના છાંટા તમારા પર પડે છે. ત્યારે….કોરોનાવાઈરસ પીડિત વ્યક્તિથી ઓછામાં ઓછુ ત્રણ ફૂટ દુર રહેવું જોઈએ.
કેટલી વખત સંપર્કમાં આવવાથી ફેલાય છે કોરોના વાયરસ :
- હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે હાલ સુધી પીડિત વ્યક્તિના કેટલી વખત સંપર્કમાં આવવાથી કોરોનાવાઈરસ થઈ શકે છે. તેમના હજુ સુધી કોઈ રિઝલ્ટ મળ્યાં નથી. તેમનું કહેવું છે કે જેટલાં પીડિતની નજીક જશો એટલુ જોખમ વધશે.
- પરંતુ દીવાલો અને કાચથી પણ ફેલાઈ શકે છે કોરોનાવાઈરસ . અને તેમનાથી જોખમ વધી શકે છે.
- શું સેક્સ કરવાથી પણ ફેલાઈ શકે છે કોરોનાવાઈરસ ?
- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) નું કહેવું છે કે કોરોના વાઈરસ વાળા પીડિત ના સંપર્કમાં આવવાથી તેની સાથે સેકસ્યુઅલ રિલેશન અને તેને કિસ કરવાથી નિશ્ચિત રીતે ફેલાઈ શકે છે કોરોના.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News