cyber crime: જો લોન આપવાના બહાને ફોન આવે તો છેતરતા નહીં

પોસ્ટ કેવી લાગી?

cyber crime

 • અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં cyber crime નો એક કિસ્સો સામે આવે આવ્યો છે.
 • ઘાટલોડીયા વિસ્તારમાં આવેલા સુદર્શન એપાર્ટમેન્ટમાં લેન્ડિંગ ક્લબના નામે વિદેશી નાગરિકોને લોન આપવાનું ગેરકાયદેસર કોલસેન્ટરચાલતું હોવાની માહિતી પોલીસને મળી હતી
 • ઘાટલોડિયા પોલીસે ગુરુવારે સવારે 5 વાગે રેડ કરતા બે યુવકો નીખંજ દીપક વ્યાસ અને અમિત ભરત સથવારાને પકડ્યા હતા.
 • આ બંને યુવકો કોલિંગ કરી વિદેશમાં રહેતા લોકોને ઓછા વ્યાજદરે પર્સનલ લોન આપવાનું કહી કમિશન પેટે 10 ટકાની માંગણી કરી cyber crime કરી રહ્યા હતા.
 • બંને યુવકો લોન લેનાર નો વિશ્વાસ મેળવતા હતા
 • તેઓ વિદેશી નાગરિકો પાસે બેન્ક તથા યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લોનની રકમ નક્કી થઈ હોય તે મુજબનો કોમ્પ્યુટર ચેક તૈયાર કરી બેંકમાં મેલ કરી તેમને ખોટા ચેક બતાવી વિશ્વાસ કેળવતા હતા.
 • આમ તેઓ cyber crime ને અંજામ આપી રહ્યા હતા
 • તો ઘાટલોડિયામાં લેન્ડિંગ ક્લબના નામે વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને ચાલી રહેલા કોલ સેંટર પર રેડ કરી બે શખસોને પોલીસે ગુરુવાર સવારે પકડી પડયા હતા.
 • આ બંને શખસો ખોટા ચેક બનાવી વિદેશી નાગરિકોને વિશ્વાસમાં લઈ 10 ટકા કમિશન મેળવતા હતા.
 • તેઓ બેંકના એકાઉન્ટમાં ઓનલાઇન લોનની રકમ જમા કરાવી દે છે તે લોનની રકમના 10 ટકા કમિશન આરોપીઓ પોતાના એક્સિસ બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફ્રર કરાવી લેતા હતા.
 • આમ cyber crime કરતા આરોપીઓ કોલ સેન્ટર ચલાવી આર્થિક લાભ લેતા હતા.
 • ઘાટલોડીયા પોલીસે નીખંજ દીપક વ્યાસ અને અમિત ભરત સથવારા( રહે.પૂર્વ દીપ સોસાયટી, અમરાઈવાડી)ને પકડી લીધા હતા.
 • આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, કસ્ટમર ને કોલ કરી પોતે લેન્ડિંગ ક્લબ કંપનીમાંથી બોલે છે ઓછા વ્યાજ દરે પર્સનલ લોન આપવા ની વાત કરતા
 • તથા તેમની પાસે બેંક ની અને અન્ય વિગતો મેળવી બીજી બેંકનોચેક તૈયાર કરી ઈમેલ દ્વારા મોકલી આપી તે કસ્ટમરને રકમની લોન મંજૂર કરી કસ્ટમર ના એકાઉન્ટમાં લોનની રકમ જમા કરાવી દઈએ છીએ
 • આવી વાત કરી તે લોનની રકમના 10 ટકા કમિશન લઈ લેતા હતા.
 • આ અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
 • તે ઉપરાન્ત જાણવા મળ્યું છે કે ગાંધીનગરના એક ઉચ્ચ અધિકારીના ઇશારે અમદાવાદ અને અન્ય જગ્યાઓ પર ચલતા કોલ સેન્ટર પર કોઈ રેડ ન કરી શકતું હોવાની પોલીસ માં જ ચર્ચા છે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Helo :- Follow
 • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures