દીપિકાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો થઇ વાઇરલ..

પોસ્ટ કેવી લાગી?
  • દીપિકા એ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ ફોટો થયા વાયરલ.દીપિકા ના પતિ રણવીર ફોટોઝ જોઈને  જણાવી આ વાત..
  • ફોટોશૂટમાં દીપિકા દરિયા કિનારે જોવા મળી રહી છે. આ તસવીરોમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટોશૂટના કેટલાક ફોટોઝ દીપિકાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યાં છે. જેને જોઈને રણવીરે પણ કમેન્ટ કરી છે. 
  • દીપિકાની તસવીરો પર પતિ રણવીરે કમેન્ટ કરી કે, “બેબી રહેમ કરો યાર”….
  • સોશિયલ મીડિયા હોય કે કોઈ પબ્લિક ઈવેન્ટ હોય રણવીર હમેશા દીપિકાની પ્રશંસા કરતો જોવા મળે છે. 
  • લગ્ન પછી પહેલી વખત રણબીર અને દીપિકા એકસાથે ફિલ્મ 83માં જોવા મળશે.આ ફિલ્મનું ટ્રેલર 11 માર્ચે મુંબઈમાં એક ગ્રાન્ડ ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures