હવે મળશે jio ના રિચાર્જ પર 5100 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ વાઉચર

પોસ્ટ કેવી લાગી?
 • ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર રિલાયન્સ jio તેના ગ્રાહકો માટે રિલાયન્સ જિયો 4X બેનિફિટ ઓફર લઈને આવ્યું છે.
 • આ ઓફર ડિજિટલ, ટ્રેન્ડ્સ, ટ્રેન્ડ્સ ફુટવિયર અને Ajio સાથે પાર્ટનરશિપમાં રજૂ કરવામાં આવી છે.
 • આ ઓફરમાં યુઝર્સ જૂન મહિનામાં રિચાર્જ કરીને ઈલેક્ટ્રોનિક્સ, ઓનલાઈન અને ઓફલાઈન બંને અને ફુટવિયર પર ડિસ્કાઉન્ટ મેળવી શકશે.
 • આ નવી ઓફર કૂપન્સના ફોર્મમાં મળશે. આ કૂપન્સને રિલાયન્સ ડિજિટલ, Ajio, ટ્રેન્ડ્સ અને ટ્રેન્ડ્સ ફુટવિયર પર ડિસ્કાઉન્ટ માટે રીડિમ કરી શકાશે.
 • આ કૂપન્સ યુઝર્સને Myjio એપમાં કૂપન્સ સેક્શનમાં ક્રેડિટ કરવામાં આવશે.
 • જૂન મહિનામાં આ ઓફર 249 રૂપિયા અથવા તેનાથી વધુના રિચાર્જ પ્લાન પર લાગુ થશે. જેમાં દરેક રિચાર્જ પર 5100 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ વાઉચર મળશે.
 • આ ઓફર jioના જૂના અને નવા બંને ગ્રાહકો માટે વેલિડ છે.
 • તેમજ અગાઉના એક્ટિવ પ્લાનનો ઉપયોગ કરનારા યુઝર્સ ને પણ આ નવી ઓફરનો લાભ મળશે.
 • ઓફેરનો લાભ લેવા માટે ગ્રાહકોએ માત્ર એક રિચાર્જ કરાવવું પડશે. 
 • આ કૂપન્સ યુઝર્સ myjio એપમાં myplans સેક્શનમાં એડ થઈ જશે.
 • આ પ્લાનનો ઉપયોગ એકટીવે પ્લાન પૂરો થયા પછી કરી શકાશે.
 • આ પ્લાન 1 જૂનથી 30 જૂન 2020 સુધી વેલિડ રહેશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures