- નિસર્ગ વાવાઝોડાના સંકટને લઈને રાજ્યના કાંઠા વિસ્તારના 20 હાજર 483 લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે.
- નિસર્ગ વાવાઝોડાને લઈને ગુજરાત માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે.
- નિસર્ગ વાવાઝોડું હવે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે નહીં ટકરાય, પરંતુ વરસાદ રૂપે વાવાઝોડની અસર દક્ષિણ ગુજરાતમાં થઇ શકે છે.
- આ નિસર્ગ વાવાઝોડાના ભારે સંકટને લઈને રાજ્યના કાંઠા વિસ્તારના 20 હજાર 483 લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે.
- ત્યાંના સ્થાનિક લોકો ની સુરક્ષા ને લઇ ને આ નિર્ણય લેવામાંઆવ્યો છે.
- સુરક્ષા ને લઇ ને દરિયા કાંઠે NDRFની 13 અને SDRFની 6 ટીમ તૈનાત કરવામાં આવી છે.
- IMD ડિરેક્ટર જયંત સરકારે પત્રકારોને માહિતી અપાતા કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પડી શકે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News