E-Learning
- કોરોનાની મહામારીની અસર વિધાર્થીઓના અભ્યાસ પર પડી છે.
- જોકે રાજ્યભરમાં અત્યારે (E-Learning) દ્વારા ઓનલાઇન શિક્ષણ વિધાર્થીઓને આપવામાં આવે છે.
- પરંતુ (E-Learning) ઓનલાઇન શિક્ષણ વિધાર્થીઓના આંખો તેમજ સ્વાસ્થ્યને હાનિ પણ પોહચાડી શકે છે.
- તેથી શાળાઓમાં ઓનલાઇન ભણતરને લઈને હાઇકોર્ટે મહત્વનું અવલોકન કર્યુ છે.
- કોર્ટે જણાવ્યું કે ધોરણ 3થી 12 વર્ષના બાળકોને ઓનલાઈન અભ્યાસ આપવાથી આંખોને નુકસાન થવાની શક્યતા છે.
- આ સાથે જ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો છે કે ખાનગી તેમજ સરકારી શાળા તરફથી કેટલા કલાક બાળકોને ઓનલાઈન ભણાવવામાં આવે છે તે અંગે રાજ્ય સરકાર જવાબ રજૂ કરે.
- Rajya Sabha elections: કયા પક્ષના ધારાસભ્યોએ ન કર્યું મતદાન?
- Panchmahal : મોરવાના માજી ધારાસભ્યના નાના ભાઇએ કર્યો આપઘાત.
- Rathyatra: ગુજરાત હાઇકોર્ટ રથયાત્રાનું આયોજન રદ્ કરશે?
- તેમજ કોર્ટે સરકારને ટકોર કરી કે ઓનલાઇન શિક્ષણ પર નિયંત્રણ જરૂરી છે
- અને સાથે વેધક સવાલ કર્યો કે જેમના ઘરે એકથી વધુ બાળકો હોય અને શાળા ઓનલાઇન ભણતરની વાત કરતી હોય તો વાલીઓ શું કરે ?
- ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી રહેલા ઓનલાઇન શિક્ષણ મામલે અરજી કરવામાં આવી છે.
- જેમાં હાઇકોર્ટે અવલોકન કર્યું છે કે બાળકોની આંખો બગડવાની શક્યતા છે.
- તેથી તેના પર નિયંત્રણ લાવવું જરૂરી છે
- SSC ના વિદ્યાર્થીઓને આ તારીખે શાળામાંથી માર્કશીટ મળશે.
- Crime Branch એ શાતિર ચોરની કરી ધરપકડ : અમદાવાદ.
- Ahmadabad: એકલતાનો લાભ લઈને યુવકે મહિલા પાસે શારીરિક સંબંધની કરી માંગણી.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News