કર્ણાટક-ઝારખંડના શહેરમાં અનુભવાયો ભૂકંપનો આંચકો.

પોસ્ટ કેવી લાગી?
  • આજે સવારે દેશના બે રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયાં છે.
  • કર્ણાટકના હમ્પી અને ઝારખંડના જમશેદપુરમાં સવારે ભુકંપના આંચકા અનુભવાયાં છે. આ દરમિયાન તીવ્રતા રિકટેર સ્કેલ પર 4.7 જ્યારે હમ્પીમાં ભૂકંપની તીવ્રતા 4 માપવામાં આવી.
  • દેશના અલગ-અલગ ભાગમાં આવેલા આ બનને શહેર વચ્ચે આશરે 1800 કિલોમીટરનું અંતર હોવા છતાં બંને જગ્યા પર એક જ સમયે ભુકંપના આંચકા અનુભવ્યા.
  • જાણકારી મુજબ સવારે 6 વાગ્યાના 55 મિનીટની આસપાસ આ આંચકા અનુભવાયાં છે. જો કે હજુ સુધી આ ભુકંપને લઇને કોઇ જાનહાનિનાસમાચાર મળ્યાં નથી. 

  • ઝારખંડના જમશેદપુમાં ભૂકંપનો આંચકો અનુભવાતાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા.
  • જો કે ભૂકંપની તીવ્રતા ઓછી હતી.

  • જાણકારી મુજબ આ ભૂકંપની તીવ્રતા 4.7 હતી. જો કે આ ભૂકંપના કારણે શહેરમાં કોઇ જાનહાનિના થવાના સમાચાર મળ્યા નથી. 
  • કર્ણાટકના હમ્પી શહેરમાં પણ સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો .
  • નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યાં મુજબ 6.55 વાગે હમ્પીમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવાયાં. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0જોવા મળી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures