- એક સાંપ અને ઉંદરની લડાઈમાં પ્રથમ વાર રહીમાહાદગામમાં 100 ગામોની વિજળી ડુલ થઈ છે.
- આ ઉપકેન્દ્રનાં ફિડરમાં મંગળવાર રાત્રીનાં રોજ એક સાંપ અને એક ઉંદર ઘુસી આવ્યા હતા. ત્યારે ત્યાં એક અચાનક જોરદાર ધમાકો થયો હતો. જેનાપરિણામ સાર આ ગામોમાં લગભગ 20 કલાક સુધી વિજળી નહોતી આવી
- મંગળવાર ના રોજ રાત્રે 3 વાગ્યે રહીમાબાદ સબ સ્ટેશનનાં ફીડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણસર પેટા સેન્ટરમાં ચીસો અને બુમાબમ થવા મંડી હતી.
- અને ત્યાં હાજર તમામ કર્મચારીઓ પેટા સેન્ટરમાંથી નીકળી બહાર તરફ દોડી આવ્યા હતા.
- આ વિસ્ફોટ એસ.એસ.ઓ દ્વારા બંધ કરાયો.
- જયારે એસડીઓ અને જુનિયર ઇજનેર સબ સેન્ટર પર પહોંચ્યા ત્યારે ફીડરની અંદર સાપ અને ઉંદર બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા.
- ત્યારે ત્રણ વખત લાઈન ટ્રિગર થઈ, જયારે આ કારણથી ત્રણ વખત વિસ્ફોટ સર્જાયો હતો.
- રહીમબાદ ફીડરને ફિક્સ કર્યા પછી પાવર સબસ્ટેશન માં , 33 કેવી પાવર લાઈન 11 કેવી લાઇન પર લગાવી ત્યારબાદ પાવર સબ સ્ટેશન માં ફરી ધમાકો થયો હતો.
- જે કામ નું રીપેરીંગ કાર્ય બુધવારે સવારે કામ શરૂ કરાયું હતું. આ દરમિયાન લગભગ ત્યાં ત્રણ વિસ્ફોટ થયા હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News