- શું તમે જાણો છો કે આ ડ્રેસની કિંમત કેટલી છે ?
- કેટરીના કૈફે સફેદ રંગની ડીપ વી નેકલાઇન વાળો ડ્રેસ પહેર્યો હતો.
- જો કે આ ગાઉનની કિંમત ચોંકાવી દેશે. એક વેબસાઇટ પ્રમાણે આ ગાઉનની કિંમત 2700 ડૉલર છૈ. જેની ભારતીય રૂપિયામાં કિંમત 1,93,464 છે.
- કેટરીના કેફ આ સમયે અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીમાં કામ કરી રહી છે. કેટરીના ઘણા સમય બાદ અક્ષય કુમારની સાથે કોઇ ફિલ્મમાં નજરે આવવાની છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News