Family quarrel : સાસુ અને દીકરાને રિસાયેલ વહુને લેવા જવું ભારે પડ્યું

પોસ્ટ કેવી લાગી?

Family quarrel

  • અમદાવાદ શહેરમાં ફરી એક પારિવારિક ઝઘડો (Family quarrel) સામે આવ્યો છે.
  • આ બનાવ (Family quarrel) માં તો પતિ પોતાની રિસાયેલી પત્નીને લેવા ગયો ત્યાં પતિના સસરા પક્ષના લોકોએ પતિ અને તેની મા પર હુમલો કરી દીધો હતો.
  • આ પારિવારિક ઝઘડો (Family quarrel) આગળ વધતા મા એ આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
  • સાબરમતી વિસ્તારમાં રેહતી એક મહિલાએ સિવિલ હોસ્પિટલમાંથી ફરિયાદ આપી છે.
  • મહિલાએ તેની પુત્રવધુ અંજુ તેની માતા કાંતા અને તેનો ભાઈ દિનેશ વિરુદ્ધ તેમને માર માર્યો હોવાની રિયાદ નોંધાવી છે.
  • મળતી માહિતી મુજબ, ફરિયાદીના પુત્રના લગન અંજુ સાથે થયા હતા તથા અંજુ 2 મહિનાથી રિસાઈને જતી રહી હતી.
  • જો કે, ગત બુધવારે અંજુને મનાવવા ફરિયાદીનો પુત્ર ગયો હતો.
  • પરંતુ વહુ કોઇપણ સમજાવટ છતા પરત આવી ન હતી.
  • આ બાદ ત્રણેય આરોપીઓ ફરિયાદીના ઘરે આવ્યા અને કહયુ કે, કેમ અમારી પુત્રીનો પીછો કરે છે.
  • એવું કહી ફરિયાદીના પુત્રના સાળાએ ફરિયાદીના પુત્રને લાફો મારી દીધો અને ફરિયાદીને પણ માર માર્યો.
  • તો પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી છે.
  • તેમજ પોલીસે 324, 323, 294(બી) અને 114 મુજબ ગુનો દાખલ કર્યો છે.
  • જો કે, પોલીસનું કેહવું છે કે, આ મામલે ફરિયાદ દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે.
  • ઉલ્લેખનીય છે કે, આવા પારિવારિક ઝઘડા (Family quarrel) ના મામલા રોજબરોજ  સામે આવી રહયા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures