Festival

  • ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ CM અને નાયબ CM ને 4 વર્ષ પૂરા કરવા બદલ આપ્યા અભિનંદન આપ્યા છે.
  • તો આ સાથે જ તહેવારો (Festival) ને લઈને મહત્વની જાહેરાત કરી છે.
  • કોરોનાને લઈ આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો પર પ્રતિબંધ લગાવવા રજૂઆત કરી હતી.
  • કોરોના સંક્રમણમાં વધારો ના થાય તે માટે તહેવારો (Festival) પર પ્રતિબંધ લગાવાનો નિર્ણય લેવાયો છે.
  • આ સાથે જ ઑગસ્ટ માસમાં આવતા તમામ તહેવારોને ન ઉજવવા તેઓએ અપીલ કરી છે. 
  • ઑગસ્ટ મહિનામાં આવતા તમામ તહેવારો પર ગુજરાત સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. 
  • વડોદરાની મુલાકાતમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સરકારે જન્માષ્ટમીના સમયે ગુજરાતભરમાં લાગતા તમામ મેળાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે.
  • તેમને વધુમાં જણાવ્યું કે, લોકો ઘરે જ ગણેશજીની મૂર્તિ બેસાડી શકે છે.
  • આ સાથે જ ઘરે જ લોકોને મૂર્તિનું વિસર્જન કરવું પડશે. 
  • ગુજરાત સરકારે ઑગસ્ટ મહિનામાં આવતા તમામ તહેવારો (Festival) પર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024