- સની લિયોને હાલમાં ફરી એખ વખત તેનાં બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં છે હાલમાં તેની અપકમિંગ ફિલ્મ જૂઠા કહીં કાનું સોન્ગ રિલીઝ થયું. આ સોન્ગમાં સની જલપરી બનેલી જોવા મળે છે. હમેશાંની જેમ આ સોન્ગમાં સનીનો હોટ અવતાર જોઇને તેની ફેન ફોલોઇંગ મોટી થઇ રહી છે.
- આ સોન્ગ ભારે હિટ થઇ ગયુ છે. અને થાય પણ કેમ નહીં સની લિયોને તેનું કરિઅર એક પોર્ન સ્ટાર તરીકે શરૂ કર્યુ હતું અને આજે અમે આપને જણાવીશું કે કેવી રીતે એક સરળ પરિવારમાંથી આવનારી સનીએ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કદમ મુક્યો.
- સની હારમોનિયમ ખુબ સારુ વગાડતી હતી અને તેનો ભાઇ તબલા વગાડતો હતો. બાળપણમાં સનીને બોલિવૂડ ફિલ્મોનો ખુબજ શોખ હતો. પણ 19 વર્ષની ઉંમરમાં તે એડલ્ટ ઇન્ડસ્ટ્રીનો ભાગ બની ગઇ.
- સની લિયોનનું સાચુ નામ કરનજીત કૌર વહોરા છે. ફિલ્મોમાં આવતા પહેલાં સનીએ નર્સિંગનું ભણવાનું કર્યુ હતું. પોતાનાં જીવન પર આધારિત એક ડોક્યુમેન્ટ્રી મોસ્ટલી સનીમાં સનીએ જણાવ્યું કે, તે નાનપણમાં પરિવારની સાથે ગુરુદ્વારા જતી હતી.
- સનીને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં લાવનારો એક વ્યક્તિ હતો. સની એક જર્મન બેકરીમાં પહેલી નોકરી કરતી હતી તે સમયે તેની ઉંમર 15 વર્ષ હતી. તે બેકરીમાં કામ કરતા દરમિયાન તેનાં સંબંધ એક એવાં વ્યક્તિ સાથે બન્યા કે તે તેને એડલ્ટ મોડલિંગનાં રસ્તે લઇ ગયો.
- ડિસેમ્બર 2005માં સનીનાં નામે તેની પહેલી એડલ્ટ ફિલ્મ રિલીઝ થઇ. સની લિયોન પોર્ન ફિલ્મોમાં ન ફક્ત કામ કરતી તે તેનું ડિરેક્શન પણ કરી. તે માનતી કે આ એક ખુબ જ મોટો બિઝનેસ છે. જેનાં માટે આપને ટેલેન્ટની સાથે સાથે દિમાગની પણ જરૂર પડે છે.
- સની લિયોનની એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતી વ્યક્તિ તરીકે ઓળખ બનાવી લીધી. બીજી તરફ પોર્ન ફિલ્મ વર્ચ્યુઅલ વિવિડ ગર્લ માટે સની લિયોનને એવીએમ એવોર્ડ પણ મળ્યો છે. આ એવોર્ડને પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઓસ્કાર કહેવાય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.