John Wicks

John Wicks

ગુરુવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટ narendra modi.inથી જોડાયેલા ટ્વિટર એકાઉન્ટને હેક થયું હતું. હેકર્સે ટ્વિટર એકાઉન્ટ પર પીએમ રિલીફ ફંડમાં પૈસા જમા કરવાની માંગ કરી હતી. લગભગ અડધો ડઝન ટ્વિટ કર્યા હતા. જેમાં લોકોને બિટકોઇન દ્વારા ડોનેટ કરવાનું કહ્યું હતું.

હેકર્સે એકાઉન્ટ હેક કર્યા પછી લખ્યું હતું કે આ એકાઉન્ટને જૉન વિક (John Wicks) (hckindia@tutanota.com) હેક કર્યું છે. તેમજ લખ્યું હતું કે પેટીએમ મૉલ એપ હેક કરવામાં તેમનો કોઇ હાથ નથી.

આ પણ જુઓ : Ladakh : ભારતીય સેનાધ્યક્ષ જનરલ નરવણે પહોંચ્યા લદ્દાખ

આ પણ જુઓ : ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્ષમાં ભારતનો પ્રથમ વખત ટોપ-50માં સમાવેશ

જૉન વિક હોલિવૂડની એક જાણીતી ફિલ્મ છે. જ્યાં જૉન વિકની ભૂમિકા કીનૂ રિવ્સ ભજવે છે. આ ફિલ્મ એક કાલ્પનિક કેરેક્ટર પર આધારિત છે. ફિલ્મમાં જૉન વિક્સ પોતાના કૂતરાને મારનાર લોકોને શોધે છે. આ ફિલ્મ અલગ અલગ પાર્ટમાં છે. જૉન વિકની તમામ ફિલ્મો તેના અદ્ઘભૂત ફાઇટિંગ સીન્સ માટે જાણીતી છે. અને તેના માફિયા વર્લ્ડ વિષે બતાવવામાં આવ્યું છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024