અયોધ્યા રામમંદિર સંકુલમાં ફાયરિંગ, ગોળી વાગતાં SSF જવાનનું મોત, પોલીસે તપાસ હાથ ધરી

અયોધ્યા રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત એક SSF જવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. રામજન્મ ભૂમિની સુરક્ષા માટે તૈનાત જવાનને બુધવારે સવારે 5.25 કલાકે અચાનક ગોળી વાગી હતી. ગોળીનો અવાજ સાંભળીને મંદિર પરિસરમાં દોડધામ મચી ગઈ હતી.

 

Firing in Ayodhya Ram Mandir complex, SSF jawan dies due to bullet injury, police investigates

An SSF jawan deployed in the Ayodhya Ram Temple security system has died under suspicious circumstances. A soldier deployed for the security of Ramjanm Bhoomi was suddenly shot at 5.25 am on Wednesday. Hearing the sound of gunshots, there was a rush in the temple premises.

#UttarPradesh #ayodhyarammandir #SSFjawan #india #ptnnews

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024