સારા-કાર્તિકની જોડીએ પહેલા દિવસે જ કરી આટલી બધી કમાણી.

પોસ્ટ કેવી લાગી?
  • સારા અલી ખાન અને કાર્તિક આર્યનની ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ રીલીઝ થઇ હતી.
  • બોલિવૂડની ફિલ્મ ઇમ્તિયાઝ અલીની લવ આજ કલ રીલિઝ થઇ. વેલેન્ટાઇન ડે પર રીલિઝ થયેલી ફિલ્મમાં રૂપેરી પડદે કાર્તિક અને સારાની આ જોડી જેવા માટે લોકો ઉત્સુક હતા. ત્યારે પહેલા દિવસે આ ફિલ્મે સારા કમાણી કરી છે. અને આ ફિલ્મ માટે લોકોની ઉત્સુકતા જોવા મળી હતી
  • સારા અલી ખાન અને કાર્તિક આર્યનની ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ રીલીઝ થઇ હતી. ફિલ્મને ક્રિટીક્સથી મીક્ષ પ્રતિસાદ મળ્યો છે. ત્યારે વેલેન્ટાઇ ડેનો ફાયદો આ ફિલ્મને ચોક્કસથી મળ્યો છે. અને યંગસ્ટ આ દિવસે થિયેટરમાં આ ફિલ્મ જોવા ગયા છે.
  • લવ આજ કાલે રિલીઝના પહેલા દિવસે જ 12 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ બમ્પર ઓપનિંગથી સમજી શકાય છે કે આવનારા શનિ રવિવારના વીકેન્ડમાં પણ આ ફિલ્મ સારી કમાણી કરશે.જો કે ક્રિટિક્સે આ ફિલ્મને અપ ટૂ ધ માર્ક ફિલ્મ નથી ગણાવી. જેથી લાગી રહ્યું છે કે આ ફિલ્મ કદાચ શરૂઆતી કમાણી કરી લે પણ પાછળથી આ ફિલ્મની કમાણી ઓછી થાય. વળી કાર્તિક આર્યન અને સારા અલી ખાનના ફેન્સ પણ આ ફિલ્મની પહેલા દિવસની કમાણીમાં આટલો ઉછાળો લાવવામાં મદદરૂપ સાબિત થયા હોય તેમ લાગે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures