Fixed salary
- વૈશ્વિક મહામારી કોરોનાને કારણે બધાના ધંધા નોકરી પર માઠી અસર જોવા મળી રહી છે.
- ત્યારે ઘણી જગ્યાએ માણસોને નોકરીમાંથી છુટા કરવાના કિસ્સા સામે આવ્યા છે.
- તો ઘણા લોકોને પગારમાં વધારે પડતી કાપ મુકવામાં આવી છે.
- કોરોનાને કારણે આવી કપરી પરિસ્થિતિમાં લોકોને પોતાનું ગુજરાન કેમ ચલાવવું એ પ્રશ્ન ભારે પડી રહ્યો છે.
- યુવતીનો બિભત્સ વીડિયો પુરુષ મિત્રએ વિદેશી પોર્ન સાઈટ પર કર્યો વાઈરલ
- Virtual sex ના બહાને આટલા લોકો સાથે થઈ ગયો મોટો દાવ…
- 28 વર્ષીય પરિણીતા શારીરિક સંબંધ માટે 18 વર્ષના યુવકને કરતી હતી Blackmail…
- પરંતુ રાજ્યમાં ફિક્સ પગારધારકો (Fixed salary) માટે સારા સમાચાર સામે આવ્યા છે.
- ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ઝટકો આપતાં આજે મહત્વપુર્ણ નિર્ણય આપ્યો છે.
- ફિક્સ પગાર (Fixed salary) નાં કર્મચારીઓ સામે સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
- જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે, નિયમિત નિમણૂંક પર કામ કરતા કર્મચારીઓને ખાતાકીય તપાસ વગર છૂટા ન કરી શકાય.
- ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયથી અનેક ફિક્સ પગારધારકોને (Fixed salary) મોટો લાભ મળશે.
- આ પણ વાંચો : CM અને Dy Cm એ આ શહેરમાં કોરોના વિસ્ફોટ થતાં લીધી મુલાકાત
- Rakhi : ભાઈની રાશિ પ્રમાણે આ રાખડી બાંધવી અતિ ગણી ફળદાયી
- કોરોના કહેર વચ્ચે આ સ્કૂલએ વિદ્યાર્થીઓને બોલાવી બંધ બારણે પરીક્ષા યોજી
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow