ઘરગથ્થુ ઉપયોગથી નિખરશે તમારા ચહેરાની સુંદરતા. સ્કીન ગ્લોથી લઈને ખીલની પણ સમસ્યાઓ દૂર કરશે.આ ઘરગથ્થુ ઉપાય.
- સામગ્રી:
- હળદર અને ચોખાના લોટ:
- રીત
2 ચમચી હળદર પાવડર
2 ચમચી ચોખાનો પાવડર
1 ચમચી ટામેટાનો જ્યુસ
2 ચમચી દૂધ
આ તમામ સામગ્રીઓને મિક્સ કરીને તમે એક પેસ્ટ બનાવી લો.
આ પેસ્ટને ચહેરા પર લગાવી રાખો. પેસ્ટ સૂકાઈ જાય એટલે ચહેરો ધોઈ લો. અઠવાડિયામાં 2-3 વાર આ પ્રયોગ કરવાથી તમારી સ્કીનમાં ગ્લો જોવા મળશે.
- હળદર એક પ્રકારનું નેચરલ બ્યુટી પ્રોડક્ટ છે.
- હળદર સ્કીનને સાફ કરવાનું કામ કરે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News