Forbes: માર્ક ઝકરબર્ગને કમાણી બાબતે આ 22 વર્ષીય અદાકારાએ આપી માત.

પોસ્ટ કેવી લાગી?

Forbes

  • દુનિયાના જાણિતા મેગેઝિન ફોર્બ્સ (Forbes)એ આ વર્ષે સૌથી વધુ કમાણી કરતા સેલેબ્સની યાદી જાહેર કરી છે.
  • આ યાદીમાં ટીવી સ્ટાર અને બિઝનેસ વુમન કાયલી જેનર (Kylie Jenner) ફરી એક વાર દુનિયાને ચોંકાવી છે.
  • કાયલી ફરી એકવાર ટોચનું સ્થાન જાળવવામાં સફળ રહી છે.
  • કાઇલી જેનરની કમાણી સાડા ચાર હજાર કરોડ રૂપિયા છે.
Forbes Kylie Jenner
ફાઈલ તસવીર
  • સૌથી આશ્રર્યજનક વાત તો એ છે કે કાયલી જેનર ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગને પણ માત આપી રહી છે.
  • ફોર્બ્સ (Forbes)મેગેઝિનના જૂન 2019થી મે 2020 સુધી સૌથી વધુ કમાણી કરતા સેલેબ્સ તે ટોપ પર છે.
  • કિમ કર્દાશિયાની સોતેલી બહેન કાઇલી જેનર હંમેશા પોતાના સુંદર શરીર અને અદાઓના કારણે ચર્ચામાં રહે છે.
  • ટીવી સ્ટાર કાયલી જેનરે 2019માં દુનિયાની સૌથી ઓછી ઉંમર અરબપતિ બનવાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
Forbes Kylie Jenner
ફાઈલ તસવીર
  • કાઇલી જેનર માત્ર 21 વર્ષની ઉંમરે 360 મિલિયન ડોલરની કમાણી કરીને ટોપ પર પહોંચી હતી.
  • આ પહેલા સૌથી ઓછી ઉંમરે અરબપતિ બનવાનો ખિતાબ ફેસબુક સંસ્થાપક માર્ક પાસે હતો
  • માર્કે અરબપતિ બની સફળતા માત્ર 23 વર્ષની ઉંમરે મેળવી હતી.
  • કાયલીની ઉંમર 22 વર્ષની છે. અને તે કોસ્મેટિક કંપની કાઇલી કોસ્મેટિક્સની માલિક છે. 
  • આ કંપનીની શરૂઆત વર્ષ 2016માં થઇ હતી. કંપનીની વેલ્યૂ 27,203,220,000 કરોડ રૂપિયા કહેવાય છે.
Forbes Kylie Jenner
  • કાઇલીની કંપની બ્યૂટી પ્રોડક્ટ્સને વૈશ્વિક સ્તર પણ વેચે છે અને તે આ માટે પ્રખ્યાત છે. 
  • હોલિવૂડ અને બોલિવૂડ સ્ટાર પણ તેના પ્રોડક્ટને યુઝ કરે છે.
  • દુનિયાભરમાં કાયલીના એક હજારથી વધુ સ્ટોર છે. 
  • કાયલીએ વર્ષ 2017માં ટ્રેવિસ સ્કોટથી લગ્ન કર્યા હતા. કાઇલી અને ટ્રેલિસ સ્કોટની એક પુત્રી પણ છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures