- International News
- શનિવારે ભારત અને ચીન બંને પક્ષ વચ્ચે સરહદ પર ચાલી રહેલા વિવાદને લઇને કોર્પ્સ કમાન્ડર સ્તરની ચર્ચા થઇ.
- આ અંગે રવિવારે વિદેશ મંત્રાલયે કહ્યુ કે બંને પક્ષ પરિસ્થિતિનો ઉકેલ લાવવા અને સરહદીય વિસ્તારમાં સ્થિરતાઅને શાંતિ લાવવા માટે સૈન્ય વ્યૂહરચનાત્મક કનેક્શન જાળવી રાખશે. આ ચર્ચા ચુશુલ-મોલ્ડો થયેલી મિટિંગ માં વિસ્તારમાં થઇ હતી.
- આ પણ જુઓ : કેરળ બાદ હિમાચલપ્રદેશમાં, રૂંવાડા અદ્ધર કરનારો કિસ્સો બન્યો.
- અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ કોરોનાની ઝપેટમાં.
- મંત્રાલયે કહ્યુ, ‘બંને પક્ષોએ કહ્યુ કે આ વર્ષે બંને દેશ (ભારત અને ચીન) વચ્ચેના રાજકીય સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠ છે અને સહમતિ વ્યક્ત કરી કે સાથે મળીને એક પ્રારંભિક સંકલ્પ સંબંધની આગળ વિકાસમાં યોગદાન આપવામાં આવશે.’
- મંત્રાલયે કહ્યુ, ‘બંને પક્ષ દ્વિપક્ષીય કરાર અનુસાર સરહદીય વિસ્તારમાં શાંતિપૂર્વક સમાધાન કરવા માટે સહમત થયા અને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને ધ્યાનમાં રાખતા ભારત-ચીન સરહદીય વિસ્તારમાં સ્થિરતા અને શાંતિે સમગ્ર વિકાસ માટે જરુરી છે.’
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News