Home મનોરંજન ગીતા રબારીનું સુંદર ગીત સોશ્યિલ મીડિયામાં થયું વાયરલ, જુઓ વીડિયો.

ગીતા રબારીનું સુંદર ગીત સોશ્યિલ મીડિયામાં થયું વાયરલ, જુઓ વીડિયો.

Geeta Rabaris beautiful song went viral on social media
- Advertisement -

This browser does not support the video element.

Geeta Rabari Biography : ગીતા રબારીનો જન્મ કચ્છ જિલ્લાના ટપ્પર ગામમાં થયો હતો. તેમની કારકિર્દીની શરૂઆત પાંચમાં ધોરણથી શરૂ થઇ હતી. તેઓ ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા જીવંત કાર્યક્રમો કરે છે.

તેમના બે ગીતો રોણા શેરમા અને એકલો રબારી લોકપ્રિય બન્યા છે. તેમનું રોણા શેરમા ગીત ૧૬ એપ્રિલ ૨૦૧૭થી ૧.૩૦ કરોડ કરતાં વધુ વાર જોવાઈ ચૂક્યું છે

Exit mobile version