Gohar Khan

Gohar Khan

બિગ બોસ 7 ની વિજેતા અભિનેત્રી ગોહર ખાને (Gohar Khan) હાલમાં જ પોતાના બોયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે સગાઇ કરી છે. ગોહર ખાન અને ઝૈદ દરબારે સોશિયલ મીડિયા પર તસવીર મુકીને આ વાતની જાણકારી આપી છે. 

ગોહરે સોશિયલ મીડિયા પરની તસવીરના કેપશનમાં ઝેદને ટેગ કરતાં રિંગની ઇમોજી શેર કરી છે. સોશિયલ મીડિયા પરની તસવીરમાં બન્ને જણાના હાથમાં ફુગ્ગાઓ પકડયા છે અને એક ફુગ્ગા પર લખ્યું છે કે, તેણે હા પાડી દીધી.

આ પણ જુઓ : વડોદરા PCB એ બોગસ માર્કશીટનું કૌભાંડ ઝડપી પાડ્યું

ગોહર અને ઝેદ દરબાર ઘણા સમયથી રિલેશનશિપને લઇને ચર્ચામાં હતા. બન્નેના લગ્ન 24 ડિસેમ્બરના થવાના હોવાની વાત છે. લગ્નના બે દિવસ પહેલાથી જ વિધિઓ ચાલુ થઇ જવાની છે. લગ્ન મુંબઇમાં જ કરવાના છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024