IPL ચાહકો માટે સારા સમાચાર, આ મહીનામાં થશે IPL નું આયોજન

પોસ્ટ કેવી લાગી?

IPL

  • વૈશ્વિક મહામારી કોરોનાની અસર દુનિયાભરમાં દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે.
  • તો કોરોનાનો કહેર રમત ગમત જગત પાર જોવા મળી રહ્યો છે. કોરોનાને પગલે ક્રિકેટ પણ બંધ હતી, હવે ધીમે ધીમે પાટા પર આવી રહી છે.
  • તેમજ આ લિસ્ટમાં હવે IPL (આઇપીએલ) ને પણ મોકો મળી શકે છે.
  • IPL ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે.
  • રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે આ વર્ષના અંત સુધી આઇપીએલ લીગ યોજાઇ શકે છે.
  • જો કે, રિપોર્ટ પ્રમાણે, IPL 2020નુ આયોજન વિદેશમાં થશે, અને આ માટે કેટલાક દેશો ભારતને સપોર્ટ પણ કરી રહ્યાં છે.
  • તો અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ આઉટલૂક અનુસાર સપ્ટેમ્બર-નવેમ્બરમાં આ લીગ સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)માં રમાશે.
  • રિપોર્ટ મુજબ, આ અઠવાડિયાની શરૂઆતમાં IPL ના તમામ ટીમ માલિકોની મીટિંગ થઇ હતી, જેમાં આ વિદેશમાં રમાડવાની અંગે કોઇને કંઇ વાંધો નથી.
  • કેટલીય ફ્રેન્ચાઇઝીઓને આશા છે કે સપ્ટેમ્બરના અંતમાં આ લીગનુ આયોજન થઇ શકે છે.
  • જોકે આ માટે ટી20 વર્લ્ડકપ રદ્દ થવો ખુબ જરૂરી છે.
  • આ જ કારણ છે કે બીસીસીઆઇ હાલ આઇપીએલ પર કોઇ સત્તાવાર નિવેદન નથી આપી રહી, કારણ કે તે ટી20 વર્લ્ડકપને લઇને આઇસીસીના નિર્ણયની રાહ જોઇ રહ્યું છે.
  • સૂત્રો મુજબ યુએઇમાં કોરોના વાયરસના પ્રૉટોકૉલને ધ્યાનમાં રાખતા આઇપીએલનુ આયોજન ખાલી સ્ટેડિયમમાં જ થશે.
  • રિપોર્ટ એક ટીમ ફ્રેન્ચાઇઝીના હવાલાથી કહેવાયુ છે કે આઇપીએલ ટીવી માટે બનાવવામાં આવી છે.
  • જો સ્ટેડિયમમાં ભીડ નહીં આવે તો આનાથી કોઇ ખાસ ફરક નહીં પડે.
  • વળી, એક અન્ય ટીમ માલિકના હવાલાથી કહેવાયુ છે કે ત્યાં અમારા વિદેશી ખેલાડીઓ રમવા માટે તૈયાર થશે.
  • અમને તૈયારીઓ માટે માત્ર એક મહિનાની જરૂર છે.
  • નોંધનીય છે કે આઉટલુકના રિપોર્ટ પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2020માં રમાનારો ટી20 વર્લ્ડકપ રદ્દ થવાનુ નક્કી છે,
  • આ માટે સહમતી પણ બની ગઇ છે, અને બહુ જલ્દી આની જાહેરાત પણ થશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures