- વિશ્વભરના રેલવે સ્ટેશનો પર ફ્રી વાઈફાઈ આપતો સ્ટેશન નામનો પ્રાગ્રામ ચાલુ વર્ષથી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં સરકારી કંપની રેલટેલ 5600 સ્ટેશન પર ફ્રી વાઈફાઈની સુવિધા આપે છે.
- તેમાંથી 415 પર ગૂગલ ટેકનિકલ સપોર્ટ આપે છે. અધિકારીઓએ કહ્યું કે ગૂગલ સાથે 5 વર્ષનો કરાર હતો જે ચાલુ વર્ષે પૂરો થઈ રહ્યો છે. ત્યારપછી 415 સ્ટેશનો પર આ સુવિધાનું સંચાલન રેલટેલ કરશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News