Gujarat : સાબરકાંઠામાં વેવાઈ-વેવાણએ કરી એકસાથે આત્મહત્યા.

પોસ્ટ કેવી લાગી?

Gujarat

  • ગુજરાત(gujarat)માં જેમ નવસારીના વેવાઈ-વેવાણનું પ્રેમ પ્રકરણ નો કિસ્સો આખા દેશમાં ચર્ચામાં આવ્યો હતો તેમ હવે સાબરકાંઠાના વેવાઈ-વેવાણના પ્રેમનો કિસ્સો પણ ચર્ચામાં આવ્યો છે.પરંતુ આ ઘટનામાં આત્મહત્યાનો કિસ્સો બન્યો છે.
  • જેમાં ખેડબ્રહ્માના દિધીયા ગામમાં વેવાઈ અને વેવાણે આત્મહત્યા કરી છે. 
  • બન્ને વડાલીના થેરાસણા ગામના રહેવાસી હતા. વેવાઈ અને વેવાણ દિધીયા ગામમાં મજૂરી કામ કરતા હતા. 
  • બન્નેએ લીમડાના ઝાડથી લટકીને આત્મહત્યા કરી છે.
  • ઘટનાની જાણ થતા ખેડબ્રહ્મા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
  • આત્મહત્યા પાછળનું કારણ જાણવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
  • ખેડબ્રહ્મા સિવિલમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. 
  • બંનેએ પ્રેમ પ્રકરણમાં કરી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે.
  • ગુજરાત(gujarat)માં વેવાઈ અને વેવાણના પ્રેમ પ્રકરણનો આ બીજો કિસ્સો છે
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures