Gujarat university
- અમદાવાદ શહેરની (Gujarat university) ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે.
- કોરોના વાઈરસને પગલે સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પરીક્ષા લેવાનો પરિપત્ર જાહેર કર્યો છે.
- પરંતુ સવાલ એ છે કે, દિવ્યાંગ વિદ્યાર્થી માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પરીક્ષા આપવી કેવી રીતે શક્ય છે.
- તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અલગ કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી.
- તો આ વિષય પર દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે.
- દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે એક રાઈટરની જરૂર પડે છે.
- જોકે અત્યારે કોરોનાને પગલે સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તમામ પરીક્ષાઓ લેવાશે તેવો પરિપત્ર જાહેર કર્યો હતો. પરંતુ દિવ્યાંગો માટે આ શક્ય નથી.
- તેથી કોંગ્રેસે રાજ્ય સરકારને રજૂઆત કરી છે કે, આ પ્રકારના વિદ્યાર્થીઓ માટે એક અલગ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી જોઈએ
- જોકે દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા કક્ષ સુધી જવા માટે પણ સહારાની જરૂર પડતી હોય છે
- ત્યારે જો પરીક્ષા સમયે રાઈટર જ નહીં રહે તો તે લોકો માટે પરીક્ષા આપવી મુશ્કેલ બની જશે.
- (Gujarat university) ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની અલગ-અલગ યુનિવર્સિટીઓએ પરીક્ષાઓ માટે દરેક સેન્ટરની પંસદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
- પણ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અલગથી કોઈ સ્પષ્ટતા નથી.
- એટલે દિવ્યાંગો માટે પણ અલગથી ગાઈડલાઈન જાહેર કરવી જોઈએ,
- વિદ્યાર્થીઓને રાઈટરની સુવિધા કઈ રીતે મળશે? કઈ રીતે તેઓ પરીક્ષા આપશે?,તેઓને કઈ રીતે સેન્ટર ફાળવાશે? વગેરેની તમામ વિગત આ ગાઈડલાઈનમાં ઉપલબ્ધ હોય.
- Inflation: શાકભાજી અને ફળો બાદ હવે ખાવાનું તેલ થશે મોંઘુ.
- School: હાંસોલની આ સ્કૂલ દ્વારા વાલીઓ પર થતું દબાણ, જાણો.
- Mumbai: બજારો ખુલતાની સાથે જ હીરા બજારમાં 35 કરોડનું ઉઠમણું.
- Lockdown: પારલે-જી નું સૌથી વધુ વેચાણ, 82 વર્ષનો રેકોર્ડ તૂટ્યો.
- Economics: અનલૉક-1 પછી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થવા લાગશે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News