સામગ્રી :-
- મેંદો1/2 કપ ,ઈલાયચી,1 કપ ખાંડ , પિસ્તા સમારેલા , 1/2 કપ ઘી ,ખાવાનો સોડા 1/4 ચમચી,મીઠું , 1 ચપટી બદામ, .
- રીત:-
- ખાંડ અને એલચીને બરાબર મિક્સર ગ્રાંઈડરમાં વાટી લો.ત્યારબાદ હવે તમે મેંદા, ખાંડ અને ઈલાયચી પાઉડર, મીઠું, ઘી, ખાવાનો સોડા નાખી સારી રીતે મિક્સ કરી લો. લોટ વધારે કઠણ નહી હોવું જોઈએરોટલીના લોટથી થોડુંક ઢીલું હવે આ લોટના લૂઆં બનાવી બિસ્કીટનો આકાર આપો. તમે ઈચ્છો તો બિસ્કિટ મોલ્ડનો ઉપયોગ પડ કરી શકો છો.હવે કૂકર માં રેતી નાખી 20 મિનિટ સુધી ગરમ કરવું રાંધવું. ધીમી તાપ પર રેતી ગરમ થયા પછી તેમાં સ્ટેંડ મૂકો પછી એક પ્લેટમાં ફોઈલ પેપર પર ઘી લગાવીને બધા તૈયાર બિસ્કીટ રાખો અને બેક કરવું. ધીમી તાપ પર.તૈયાર છે તમારી બિસ્કિટ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News