ચના- મસાલા ને ઘર પર કોઈ મુશ્કેલી વગર સરળતાથી બનાવો.

પોસ્ટ કેવી લાગી?

ચના- મસાલા ને ઘર પર કોઈ મુશ્કેલી વગર સરળતાથી બનાવી શકાય છે.

સામગ્રી

બે વાટકી કાળા ચણા
એક નાની ચમચી જીરું
એક ટમેટા સમારેલા
બે ડુંગળી સમારેલી
લસણની 4 કળી
ત્રણ લીલા મરચાં

એક નાની ચમચી લાલ મરી પાઉડર

એક ઈંચ છીણેલું આદું
એક નાની ચમચી હળદર

એક નાની ચમચી આમચૂર
મીઠું સ્વાદપ્રમાણે
તેલ જરૂરિયાત મુજબપાણી જરૂરિયાત મુજબ

રીત :-

  • સૌથી પહેલા ચણાને સારી રીતે ધોઈને રાત્રે પાણીમાં પલાળી રાખો.
  • બીજા દિવસે ચના અને પાણીને પ્રેશર કૂકરમાં નાખી આશરે 5 સીટીમાં બાફી લો.
  • આ વચ્ચે ડુંગળી, આદું, લીલા મરચા અને ટામેટાનો પેસ્ટ તૈયાર કરી લો.
  • મધ્યમ તાપમાં એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો.
  • તેલ ગરમ થતા જ તેમાં જીરું નાખીને શેકો
  • જેમજ પેસ્ટ તેલ છોડી હળદર લાલ મરચા, જીરું પાઉડર અને થોડું મીઠું મિક્સ કરી લો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures