સામગ્રી :-
- 1 ગ્લાસ ચોખા પલાળેલા1/4 નાની વાટકી અડદ દાળ1/4 કપ ટીસ્પૂન મેથીદાણામીઠું સ્વાદપ્રમાણે.
- સાદા ડોસાની જેમ ખીરું તૈયાર કરી લો.
- 1 કપ બાફેલા નુડલ્સ
- 1 વાટકી સમારેલી ડુંગળી1 વાટકી કેબેજ
- 2 ટીસ્પૂન સીજવાન નુડલ્સ
- રીત:-
- ફિલિંગની સામગ્રી મિક્સ કરી નાનસ્ટિક તવો ગરમ કરી ડોસાનું ખીરું નાખો કોર પર તેલ લગાવી ફિલીંગનેવચ્ચે નાખી ધીમા તાપે સેકો.
- ડોસાને કોરથી ફોલ્ડ કરી કુરકુરો સેકી લો શેજવાન ચટણી સાથે મિક્સ કરો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News