સામગ્રી
- ઈડલી બનાવા માટે એક કપ ધુળેલી મગદાળ(પલાળેલી)આદું -એક ટુકડો લસણ -ચાર એક નાની ચમચી હળદર
- એક નાની ચમચી લાલ મરચા પાઉડર
- ચપટી હીંગ, એક મોટી ચમચી મીઠું ,વધાર માટે એક ચમચી રાઈ, એક નાની વાટકી કોથમીર
- 1 બાફેલા બટાકા।
- એક નાની ચમચી લાલ મરચા પાઉડર ચપટી મીઠું તેલ ફ્રાઈ કરવા માટે
રીત :
- સૌથી પહેલા પલાળેલી મગદાળને કકરું વાટી લો – પેસ્ટમાં આદું લસણ હળદર લાલ મરચા હીંગ અને મીઠું નાખી બે ત્રણ મિનિટ સારે રીતે ફેંટી લો. – મધ્યમ તાપ પર એક પ્રેશર કૂકરમાં પાણી ગરમ કરવા માટે મૂકો – બીજી બાજુ ઈડલી સ્ટેંડમાં તેલ લગાવીને ઈડલીનો ખીરું નાખવું. – પાણી ગરમ થતા સ્ટેંડને કૂકરની અંદર રાખો. – કૂકર બંદ કરી ઈડલીને 15 મિનિટ સુધી રાંધવું. ધ્યાન રાખો કે પ્રેશર કૂકર હોય તો કૂકરઈ સીટી કાઢી નાખવી. – નક્કી સમય પછી ઢાકણખોલી ચાકૂની મદદથી બધી ઈડકીને કાઢી લો. -તૈયાર છે મગદાળની ઈડલી – હવે વધાર માટે મધ્યમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. – તેલ ગરમ થતા રાઈ નાખો અન રાઈ સંતડાતા બટાકા નાખી સંતાળો. – બટાટા સોનેરી થતા મીઠું, લાલ મરચા અને કોથમીર મિકસ કરો. – એક મિનિટ પછી ઈડલી નાખી બે ત-ત્રણ મિનિટ શેકી અને તાપ બંદ કરી નાખો. -તૈયાર છે ફ્રાઈડ મગદાળની ઈડલી- લીલી ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News