- રાધનપુર તાલુકાના આરોગ્ય કાર્યકર ચાવડા ચિરાગ આરોગ્ય ની ફરજ સાથે સામાજિક કાર્ય કરી રાધનપુર ના તમામ ટીબી ના દર્દી ને કઠોળ કીટ આપી આપી હતી.
- પોતાના જન્મ દિવસે કેક નહિ પરંતુ ટીબી ના દર્દી ને કઠોળ કીટ આપી હતી આ અગાઉ પણ આવા દર્દી ને કઠોળ કીટ નું વિતરણ કરેલ હતું.
- આ સાથે સહાનુભૂતિ અને સેવા નું કાર્ય કરવા બદલ આરોગ્ય કાર્યકર ને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
- જેમાં મુખ્ય જિલ્લા ટીબી ઓફિસરશ્રી ભરત ગોસ્વામી મેડિકલ ઓફિસરશ્રી પી આઇ પટેલ તેમજ ટીબી સુપરવાઇઝર શ્રીઓ અને આરોગ્યસ્ટાફની ઉપસ્થિતિમાં આરોગ્ય કાર્યકરને પ્રમાણપત્રપ આપી ધારપુર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવો PTN News